રાષ્ટ્રના સ્વામી મારા વિવેકાનંદ છે (Gujarati Garaba way)
Автор: Vivekananda Kendra
Загружено: 2019-12-19
Просмотров: 65
Описание:
Below Geet was presented in one of the Residential Shibir in Gujarat.
Let's cherish the Creativity of youth / participants.
રાષ્ટ્રના સ્વામી મારા વિવેકાનંદ છે,
એણે અમને માર્ગ બતાવ્યો રે...
નિઃસ્વાર્થ સેવા ને નિઃસ્વાર્થ ભાવના,
એવી અમને પ્રેરણા આપી રે...
રાષ્ટ્રના સ્વામી.....
યોગ અને આસાન ના અભ્યાસ થી,
સુદ્રઢ શરીર બનાવશું રે...
રાષ્ટ્રના સ્વામી.....
એકાગ્રચીત્ત હોય, મન મારુ દ્રઢ હોય,
ધ્યેયપુર્ણ જીવન બનાવશું રે...
રાષ્ટ્રના સ્વામી.....
સિંહ જેવી નીડરતા હોય, સૂર્ય સમાન તેજ હોય,
એવું વ્યક્તિત્વ બનાવશું રે...
રાષ્ટ્રના સ્વામી.....
સૂર્ય વંદના કાર્યક્રમ માટે,
મોઢેરા ખાતે જઈશું રે..
રાષ્ટ્રના સ્વામી.....
આપણે જઈશું ને બીજાને પણ લાવશુ
એવો દૃઢ નિશ્ચય લઇએ રે...
રાષ્ટ્રના સ્વામી....
ઘ્યેય અમારુ રાષ્ટ્ર પુન:ઉત્થાન,
ભારતમાતા ને જગદગુરુ બનાવશું રે...
રાષ્ટ્રના સ્વામી....
Vivekananda Kendra Activity Video upload & maintain by various group of volunteers.
Ref : https://www.vrmvk.org
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: