ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

મહેમાન બનીને જીવવું કે માલિક બનીને?🤔 | To Live as a Guest or as the Owner? ✨ સિકંદરનો અંતિમ સંદેશ🕉️🚩

Автор: Chandra Govind Das Official

Загружено: 2025-10-07

Просмотров: 28671

Описание: 🙏મહેમાન બનીને જીવવું કે માલિક બનીને?🤔 | To Live as a Guest or as the Owner? ✨ સિકંદરનો અંતિમ સંદેશ🕉️🚩 By H.G. Chandra Govind Das |

🕉️ જીવનનું સત્ય – મેમણ કે માલિક? 🕉️
આજની આ કથામાં આપણે એક અદભુત જીવનનો પાઠ શીખીએ છીએ.
દુનિયાને જીતનાર 👑 સિકંદર પણ જ્યારે ભારત આવ્યો ત્યારે એક સાધુએ તેને સમજાવ્યું કે –
👉 મૃત્યુ પછી બધું “શૂન્ય” ⚰️ થઈ જાય છે.
👉 રાજ્ય, સંપત્તિ, ધન, બંગલો… બધું અહીં રહી જશે.
👉 સાચો માલિક તો માત્ર એક – ભગવાન 🕉️,
અને આપણે? આપણે તો માત્ર મહેમાન (મેમણ) 🐑 છીએ.

💡 જીવનનો સાચો પાઠ:
માણસ કેટલુંયે ધન, સંપત્તિ, બંગલા-ગાડી એકઠું કરે,
પણ અંતે તો બધું અહીં જ રહી જાય છે,
હાથમાં કશું નથી જતું.
અપણે આખું જીવન “હું માલિક છું” એવી મિથ્યા ભાવનામાં જીવીએ છીએ,
પણ હકીકતમાં આપણે તો મેમણ છીએ,
માલિક તો માત્ર પરમાત્મા 🙏.

🌸 Real Purpose of Life:
👉 धन (wealth) jaruri chhe, but only for jeevan & dharm.
👉 Jivan no asli lakshya dhan nathi, but Bhajan & Bhagvat Smaran.
👉 Mrutyu pachi koi paise, bangla, property na male… pan Bhagvan nu naam sathe jase.

🔥 આજના સમયમાં માણસો ભૌતિક વિકાસને જ જીવનનું લક્ષ્ય માને છે.
ઇતિહાસ સાક્ષી છે – કેટલાય રાજાઓ, ચક્રવર્તી સમ્રાટો આવ્યા અને ગયા.
તેમના નામોનિશાન સુધી રહી નથી શક્યા.
સત્ય એ જ છે કે – “અપણે માલિક નથી, આપણે મેમણ છીએ.
માલિક તો માત્ર એક જ છે – પરમાત્મા 🙌.”

👉 એટલે મિત્રો, જીવનનો સમય ફક્ત પૈસા એકઠા કરવામાં ન બગાડો.
👉 સાચી સંપત્તિ છે – સત્સંગ, ભજન અને ભક્તિ 🌸.

📌 આ વિડીયોમાં તમે શીખશો:
✔️ સિકંદરની અંતિમ ઇચ્છાઓ અને અંતિમ સત્ય ⚰️
✔️ મેમણ vs માલિકનું રહસ્ય 🐑🙏
✔️ જીવનનું સાચું લક્ષ્ય શું છે? 💡
✔️ સંપત્તિ સામે ભક્તિનું સાચું સંતુલન 🌍

✨ અંતે એક જ વાત યાદ રાખો:
માલિક એક જ છે — ભગવાન 🕉️,
અપણે તો મેમણ (મહેમાન) છીએ 🐑.

🔖 Hashtags:
#ભાગવતકથા #જીવનનોપાઠ #મેમણમાલિક #સિકંદરકથા #ગુજરાતીકથા #ભક્તિ #આાત્મજ્ઞાન #SpiritualGujarati #GujaratiKatha🙏💖 Watch this video till the end & experience the power of true Bhakti.

More from Chandra Govind Das

Official Facebook :   / chandragovinddasofficial  
Official Instagram : @chandragovinddas
Official Instagram Link :   / chandragovinddas  
Email : [email protected]

Join this channel to get access to perks:
   / @chandragovinddasofficial  

Katha Related Information :
Contact :- Keyur : 99246 80800

Whats app Number :-
Contact :- 99246 80800

Copyrights ©️ Chandra Govind Das Official. All Rights Reserved.

This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Chandra Govind Das Official is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
મહેમાન બનીને જીવવું કે માલિક બનીને?🤔 | To Live as a Guest or as the Owner? ✨ સિકંદરનો અંતિમ સંદેશ🕉️🚩

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

હરિનામ દ્વારા જીવન સફળ બનાવો 📿| સાવલીયા પરિવાર | Before Death Arrives, Secure  Spiritual Future ⚠️

હરિનામ દ્વારા જીવન સફળ બનાવો 📿| સાવલીયા પરિવાર | Before Death Arrives, Secure Spiritual Future ⚠️

🙏ભક્તનું સર્વોચ્ચ સુરક્ષિત આશ્રય | 🚩The Supreme and Safest Refuge of the Devotee | અસુરકુળમાં ભક્ત🌸

🙏ભક્તનું સર્વોચ્ચ સુરક્ષિત આશ્રય | 🚩The Supreme and Safest Refuge of the Devotee | અસુરકુળમાં ભક્ત🌸

ષટતિલા એકાદશી નિમિતે જેજે શ્રીએ આપ્યું સુંદર વચનામૃત ખાસ સાંભળજો  #Pustymarg #pustimarg #pushtimarg

ષટતિલા એકાદશી નિમિતે જેજે શ્રીએ આપ્યું સુંદર વચનામૃત ખાસ સાંભળજો #Pustymarg #pustimarg #pushtimarg

નારાયણ ભગવાન ની ત્રણ પત્ની નો પ્રસંગ | Mahadev Prasad Maheta | Savaj Ni Moj

નારાયણ ભગવાન ની ત્રણ પત્ની નો પ્રસંગ | Mahadev Prasad Maheta | Savaj Ni Moj

Jiv No Guru Ane Bhagvan Sathe Sambandh (Day-06) || Shreeman Chandrgovind Das || Surat

Jiv No Guru Ane Bhagvan Sathe Sambandh (Day-06) || Shreeman Chandrgovind Das || Surat

|શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત | શ્રી રામકથા પારાયણ | શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી પુરાણચાર્ય

|શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત | શ્રી રામકથા પારાયણ | શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી પુરાણચાર્ય

જેને અંદરથી સંતુષ્ટ અને ખુશ રહેવું છે તે સાંભળો | By H.G. Chandra Govind Das Prabhuji

જેને અંદરથી સંતુષ્ટ અને ખુશ રહેવું છે તે સાંભળો | By H.G. Chandra Govind Das Prabhuji

🕉️મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ = Real Success | જન્મ-મૃત્યુ-જારા-વ્યાધિ ના દુઃખ થી મુકિત 🚩🙏✨

🕉️મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ = Real Success | જન્મ-મૃત્યુ-જારા-વ્યાધિ ના દુઃખ થી મુકિત 🚩🙏✨

મા-બાપ ને ક્યારેય દુઃખી ન કરવા Swaminarayan Katha HDH Swamishri #smvs #swaminarayankatha

મા-બાપ ને ક્યારેય દુઃખી ન કરવા Swaminarayan Katha HDH Swamishri #smvs #swaminarayankatha

જીવનને બચાવતો દિવ્ય સંદેશ 📿| ધન પતનનું કારણ! 🔥| Narad Muni’s Divine Guidance | કલ્યાણનો માર્ગ✨

જીવનને બચાવતો દિવ્ય સંદેશ 📿| ધન પતનનું કારણ! 🔥| Narad Muni’s Divine Guidance | કલ્યાણનો માર્ગ✨

🙏ગૃહસ્થીમાં પણ ભગવતપ્રાપ્તિ | Attaining God while live a household life | કપિલ મુનિ ની દિવ્ય કથા 🕉️

🙏ગૃહસ્થીમાં પણ ભગવતપ્રાપ્તિ | Attaining God while live a household life | કપિલ મુનિ ની દિવ્ય કથા 🕉️

પાપ અને પુણ્ય શું? ચરિત્ર નુ નિર્માણ કેવી રીતે થાય? Discover the Shocking Truth About Your Character

પાપ અને પુણ્ય શું? ચરિત્ર નુ નિર્માણ કેવી રીતે થાય? Discover the Shocking Truth About Your Character

😱From Desire to Devotion 🌸  આસક્તિથી કૃષ્ણપ્રેમ સુધી બિલ્વમંગલની ચમત્કારી સફર | 💔 પતનથી ભક્તિ સુધી✨

😱From Desire to Devotion 🌸 આસક્તિથી કૃષ્ણપ્રેમ સુધી બિલ્વમંગલની ચમત્કારી સફર | 💔 પતનથી ભક્તિ સુધી✨

🙏પરિક્ષિત મહારાજ & કલિયુગનું સત્ય 🌸 Who will be saved in Kaliyug? 🚩 પરિક્ષિત & ધર્મની અમૃત કથા 🙏

🙏પરિક્ષિત મહારાજ & કલિયુગનું સત્ય 🌸 Who will be saved in Kaliyug? 🚩 પરિક્ષિત & ધર્મની અમૃત કથા 🙏

વ્યક્તિના મૃત્યુ સમયે આ કરો | Do this at the time of the person's death #death #chandragovinddas

વ્યક્તિના મૃત્યુ સમયે આ કરો | Do this at the time of the person's death #death #chandragovinddas

ભગવાનની પરીક્ષા કે ભક્તનો ચમત્કાર? Sant Janabai & Vitthal  Miracle Story🙏 | Premthi Bandhaya Vitthal

ભગવાનની પરીક્ષા કે ભક્તનો ચમત્કાર? Sant Janabai & Vitthal Miracle Story🙏 | Premthi Bandhaya Vitthal

ભોળા નો ભગવાન હોય | Mayabhai Ahir | Bhagvan Bhagat Ane Guru Ni Vat | Bhakti No Prasang

ભોળા નો ભગવાન હોય | Mayabhai Ahir | Bhagvan Bhagat Ane Guru Ni Vat | Bhakti No Prasang

😮ક્યાં પાપ માટે કઈ સજા છે. | 🔥 How to Cancel Your Confirmed Ticket to Hell?🚫😱અજામિલ ઉપાખ્યાન⚡🔱

😮ક્યાં પાપ માટે કઈ સજા છે. | 🔥 How to Cancel Your Confirmed Ticket to Hell?🚫😱અજામિલ ઉપાખ્યાન⚡🔱

🤔 પરમ સત્ય કોણ? | Krishna – 👑Parm Bhagvan nu Rahasya | Avtar vs Param Tatva ✨ Satya 🌿

🤔 પરમ સત્ય કોણ? | Krishna – 👑Parm Bhagvan nu Rahasya | Avtar vs Param Tatva ✨ Satya 🌿

જાણો શા માટે પરિવારમાં દુઃખ છે? | Know why there is pain in the family? | #pain #family #life

જાણો શા માટે પરિવારમાં દુઃખ છે? | Know why there is pain in the family? | #pain #family #life

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]