ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic

Megha nu rasodu

Gujarati

Gujarati recipe

Gujarati food

Indian cuisine

Indian chat recipe

Panipuri recipe

Fresh fruit flavour panipuri

6 different flavours panipuri

Panipuri challenge

Cooking video

Trending recipe

Trending video

Best panipuri pani recipe

Garlic panipuri

Fresh garlic

Green garlic

Pineapple recipe

Автор: Megha Nu Rasodu

Загружено: 2023-01-01

Просмотров: 2460

Описание: #meghanurasodu #gujaratirecipe #gujartifood #panipuri #panipurichallenge #panipurilovers #panipurirecipe #cookingvideos #trendingcookingvideos #cookingvideos #streetfood #differentflavorpanipuri #6flavours #fruitflavourpanipuri #pineapplerecipe #pineapple #pudina #garlicpanipuri #mithapanipuri #puchka

નમસ્તે કેમ છો? Welcome to Megha nu rasodu
આજે આપણે જોઇશું ફક્ત 10 min માં લારીમાં ન મળે તેવા ચાર પ્રકારના પાણી પુરીના પાણી

4 different flavors of pani puri pani
Garlic flavor pani puri
Fruit flavor panipuri
Pineapple flavor panipuri

Dates tamarind chutany recipe link
ખજુર આંબલીની ચટણી બનાવવાની રીત જોવા માટે અહીં ક્લિક કરો
   • મહિનાઓ સુધી સાચવી શકાય તેવી બે ચટણી | spec...  


રેસિપી ગમે તો video ને like 👍👍કરજો share કરજો channel ને subscribe કરી બેલ 🔔🔔 દબાવી દેજો જેથી જ્યારે કોઈ Video થાય તમને એનું notification મળી જાય
Thank you for your valuable time and watching my video 🙏🙏

સામગ્રી

ફુદીનાનાં પાણી માટે

ફુદીનાનાં પાન - 1 કપ
કોથમીર - 1/2 કપ
આદુનો ટુકડો
લીલા મરચાં - 3
મરી - 10 થી 15
ખજુર આંબલીની ચટણી - 2 મોટી ચમચી
અડધા લીંબુનો રસ
સંચળ પાઉડર - 1/2 ચમચી
શેકેલા જીરા નો ભુક્કો - 1 થી 1.5 ચમચી
પાણી - 1 લીટર
પાણી પુરીનો મસાલો - 1 થી 1.5 મોટી ચમચી
ચપટી હિંગ
કાશ્મીરી લાલ મરચું - 1/2 ચમચી
બુંદી

ખજુર આંબલી નું પાણી

ખજુર આંબલીની ચટણી - 1/2 કપ
પાણી - 2 થી 2.5 કપ
મીઠું જરૂર મુજબ
સંચળ - 1/2 ચમચી
ચપટી હિંગ
કાશ્મીરી લાલ મરચું - 1/2 ચમચી
બુંદી

લીલા લસણ નું પાણી

લીલું લસણ - 50 ગ્રામ
લસણની કળી - 2
નાનો આદુનો ટુકડો
લીલા મરચાં - 2
સંચળ પાઉડર - 1/2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
અડધા લીંબુનો રસ
કાશ્મીરી લાલ મરચું - 1 મોટી ચમચી
શેકેલા જીરા નો ભુક્કો - 1/2 ચમચી
પાણી - 1 થી 1.5 ગ્લાસ

અનાનસ નું પાણી

અનાનસ
લીલું મરચું - 1
નાનો આદુનો ટુકડો
ખાંડ - 1.5 ચમચી
સંચળ પાઉડર - 1/2 ચમચી
શેકેલા જીરા નો ભુક્કો - 1/2 ચમચી
મરી - 5 થી 6
મીઠું સ્વાદ મુજબ
કોથમીર
પાણી - 1 થી 1.5 ગ્લાસ
દાડમના દાણા

You can Follow us on

Instagram :-

  / megha_nu_rasodu  

Facebook :-

https://www.facebook.com/profile.php?...

પાણીપુરી નું પાણી બનાવવાની રીત, પાણીપુરી માટે ફુદીનાનુ પાણી, પાણીપુરી માટે ખાટું મીઠું પાણી, 6 અલગ પ્રકારનાં પાણીપુરીના પાણી બનાવવાની રીત, fresh fruit flavor panipuri, panipuri ka pani banane ki vidhi, pineapple flavour pani for panipuri, street food, Indian cuisine, Indian chat recipes, pineapple recipes My Tripod
https://amzn.to/3HBqZwN

My Microphone
https://amzn.to/3DOm7TI

My LED RING Light
https://amzn.to/3JIRAuj

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]