મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને || JEET KESHwALA & VIJAY ODEDARA ||MAHA BADESHVAR - 2017
Автор: MAHER SANDIP
Загружено: 2017-06-16
Просмотров: 48443
Описание:
❖ MAHER SANDIP & CHAMUNDA STUDIO PRESENT:- JEET KESHWALA & VIJAY ODEDARA MAHA BADESVAR DANDIYARASH-2017
❖ ALBUM:-MAHA BADESVAR MAHADEV CHANDRAVADA DANDIYARASH
❖ SINGER:-JEET KESHWALA & VIJAY ODEDARA
❖ PRODUCER:-KISHOR GORANIYA
❖ MUSIC LABEL:-CHAMUNDA STUDIO-BAGAVADAR
મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને
માળી તુ હવે બધા ઉપર મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....
ઓઢી કાળો ભેળીયો માથે આવે નવલાખુ સાથે
છોરુળાના એકજ સાદે રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....
આનંદથી આનંદ મા રેહેસુ ભાઇઓ બધા ભેળા રહેસુ
મોગલ ને તરવેણા ઓરતા રેહેસુ રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....
ચરજ છે અરજની મોગલ સાભળજે પરજની મોગલ
મહેશ ને ગરજ છે તારી રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....
કવિ: મહેશ ગઢવી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: