સોના ના ભાવ માં સતત ધડખમ વધારો સોનું 80000 ને પાર થતાં સોની બજાર માં મહા મંદી
Автор: ABHINAV SURAT NEWS
Загружено: 2024-11-05
Просмотров: 48
Описание:
સોના ના ભાવ માં સતત ધડખમ વધારો સોનું 80000 ને પાર થતાં સોની બજાર માં મહા મંદી આવશે એવા સંકેતો દેખાઈ રહ્યા છે.
વરસ 1951માં રૂ.98માં મળતું સોનું 80 હજારને પાર થયું જેમાં 74 વર્ષમાં 820 ગણો ભાવ વધ્યો, 2012થી 2017 સુધી ભાવ વધ્યો નહોતો પણ ઘટ્યો જ હતો.
આ તોતિંગ ભાવ વધારા ના કારણે સોની બજારમાં પણ કોઈ ખરીદારી નથી સોની બજાર હંમેશા દિવાળી અને તહેવારો તેમજ લગ્ન સીઝન માં ધમધમતું હોય છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષ માં સતત ભાવ વધારો થતાં મધ્યમ વર્ગીય પરિવાર સોનું ખરીદી શક્યો નથી. આટલો મોટો ભાવ વધારો થવાનું કારણ સમજાતું નથી.
આંતરરાષ્ટ્રીય બજાર માં એવા કોઈ સંદેશા ઓ કે આશા ના કિરણો દેખાઈ નથી રહ્યા કે સોનાના ભાવ માં ઘટાડો થઈ શકે.
આ તોતિંગ ભાવ વધારા ના કારણે બજાર માં મંદી નો માહોલ વરતાઈ રહયો છે. મહા મંદી નો સામનો કરવો પડશે તેવા સંકેતો મળી રહ્યા છે,
અભિનવ સુરત ન્યુઝ,
રિપોટર , ભાવિન તમાકુ વાલા સુરત.
વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો, અભિનવ સુરત અને હા દોસ્તો ચેનલ ને લાઈક અને બેલ બટન તેમજ સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી નવા અપડેટ મળતાં રહે,
ધન્યવાદ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: