શ્રીમદ્દ ભગવદ્દ ગીતા - શ્રેષ્ઠ માર્ગદર્શિકા l Shrimad bhagawad gita
Автор: Gita Dohan
Загружено: 2025-07-19
Просмотров: 210
Описание:
શ્રીમદ્ ભગવદ્ ગીતા નું મહત્ત્વ:
આધ્યાત્મિક માર્ગદર્શન
કર્મયોગનું મહત્વ
ચિંતામુક્તિ માટે માર્ગ
એકાત્મતા અને સર્વત્મભાવ
સમયસાપેક્ષ જ્ઞાન
જીવન જીવવાનો કળા
સંક્ષિપ્તમાં:
ભગવદ્ ગીતા એ જીવન જીવવાનું શાસ્ત્ર છે.
તે દરેક વ્યક્તિ માટે છે – ભક્તો માટે, યુદ્ધવીરો માટે, વિદ્યાર્થીઓ માટે, વ્યવસાયીઓને માટે પણ. જીવનમાં સાચો માર્ગ શોધવો હોય તો ભગવદ્ ગીતા એ શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે.
સૂત્રવાક્ય:
"યોગઃ કર્મસુ કૌશલમ્"
(યોગ એ કર્મમાં નિપુણતા છે)
શ્રીમદ્ ભગવદ ગીતાનો અભ્યાસ જીવનના વિવિધ પાસાઓને સમજવામાં મદદ કરે છે અને તે માનવતા માટે માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. તે માત્ર ધાર્મિક અથવા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેના ઉપદેશો જીવનના સામાન્ય મુદ્દાઓ પર પણ પ્રકાશ ફેંકે છે.
"ગીતા દોહન" ચેનલમાં આપના દ્વારા પ્રેમ અને સહયોગ ની અપેક્ષા.
"ગીતા દોહન" ચેનલ સબસ્ક્રાઇબ કરવા નીચેની લીન્ક પર ક્લિક કરશો.
"ગીતા દોહન" ચેનલની નવી યાત્રામાં આપને મળશે :
શાંતિભર્યું અને ભક્તિભાવ ભરેલા વિચારો
જીવનને બદલનારી પ્રેરણાદાયક વાર્તાઓ
સત્યના માર્ગે ચાલવા માટે માર્ગદર્શન
અને નિયમિત રૂપે મન અને આત્માને સ્પર્શે એવું કન્ટેન્ટ
આપનો સાથ મારી સૌથી મોટી શક્તિ છે.
ચાલો, સાથે મળીને શાંતિ, ભક્તિ અને પ્રેરણાનો પ્રકાશ ફેલાવીએ.
આપના મિત્ર ભુપેન્દ્ર ઠક્કર ના "જય શ્રી કૃષ્ણઃ"
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: