ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

માં વાઘેશ્વરી મંદિર હબાય | કચ્છનું પ્રખ્યાત શક્તિપીઠ | Maa Vagheshwari Mandir Habay Kutch

Автор: PRAKASH BHUVA VLOG

Загружено: 2025-12-15

Просмотров: 1489

Описание: કચ્છ જિલ્લાના ભુજથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર આસ્થાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
આ મંદિર પોતાની ધાર્મિક પરંપરા અને પવિત્ર કુંડ માટે ખાસ જાણીતું છે.

દર વર્ષે ભીમ અગિયારસના પાવન દિવસે અહીં મંદિરના પવિત્ર કુંડની વિશેષ સફાઈ કરવામાં આવે છે. આ પ્રસંગે અઢારે વર્ણના ભાવિકો મોટી સંખ્યામાં દર્શન અને પુણ્યલાભ માટે ઉમટી પડે છે.

માં વાઘેશ્વરી માતાજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે, મંદિરનું શાંત વાતાવરણ અને આધ્યાત્મિક ઊર્જા ભક્તોને અનોખો અનુભવ કરાવે છે.

📍લોકેશન માટે અહીંયા ક્લિક કરો: https://maps.app.goo.gl/Hs6PsxsWnemKy...

►માં વાઘેશ્વરી મંદિર હબાય | કચ્છનું પ્રખ્યાત શક્તિપીઠ | Maa Vagheshwari Mandir Habay Kutch

જો તમને આ વિડિયો ગમ્યો હોય તો Like 👍, Share ↗️ અને Subscribe 🔔 કરવાનું ના ભૂલશો.
------------------------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube :    / @prakashbhuvanm  
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuv...

For Business Enquiry ⤵️
✉︎ : [email protected]
📞 : +91 83204 25950
------------------------------------------------------------------------------------------

નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું

મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે.

#prakashbhuvavlog #kutch #vagheshwarimaa #aashapurama #chamundamaa #momaimaa #bhuj #ekadashi #gujarativlog #mandir

Your queries:
શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર
વાઘેશ્વરી માતાજી કચ્છ
ભુજ નજીક મંદિર
હબાય મંદિર કચ્છ
કચ્છના પ્રખ્યાત મંદિરો
શક્તિપીઠ કચ્છ
શ્રી વાઘેશ્વરી માતાજીના દિવ્ય દર્શન
કચ્છ જિલ્લો
આસ્થાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર
ધાર્મિક પરંપરા
પવિત્ર કુંડ
ભીમ અગિયારસ
અઢારે વર્ણના ભાવિકો
દર્શન અને પુણ્યલાભ
માં વાઘેશ્વરી
મંદિરનું શાંત વાતાવરણ
આધ્યાત્મિક ઊર્જા

જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..

-ધન્યવાદ

------------------------------------------------------------------------------------------

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
માં વાઘેશ્વરી મંદિર હબાય | કચ્છનું પ્રખ્યાત શક્તિપીઠ | Maa Vagheshwari Mandir Habay Kutch

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

દેશળભગતની વાવમાં બાપુનાં વચને પાણીનું ઘી બની ગયું હતું I નાગાજીબાવાની વાવ ધ્રાંગધ્રા

વાઘેશ્વરી માં મંદિર #હબાય કચ્છ કુંડ વિધી | #kutch vlogs with Riona | Habay Ahir Traditional vidhi

સુમરાસર જત કચ્છનું મહત્વનું ગામ | sumrasar jat | #indianvillage #innovativedevd #kutch

આજનાં સંતો સુધી સમાજ કેમ નથી પહોંચી શકતો? | Hansgiri Bapu

ગુંદાલા કચ્છ – શ્રી સચ્ચા માતાજીનું દિવ્ય દર્શન | Powerful Temple of Kutch श्री सच्चा माताजी कच्छ

મઢડાધામે સોનલ બીજની પૂર્વ સંધ્યાએ મહા રસોડે બન્યો બે લાખ ભક્તોનો પ્રસાદ | Sonal Bij Madhada

⚡😂 *Vijuli Ke Rajya Status Pramane Revu Pade  (2025)* 😂⚡🎭 *Vijuli – Rajyo | Gujarati Comedy Video*

કચ્છ: સુખી ગામ બળદિયા | asia richest village baldia #innovativedevd #baldiya

એક બે નહીં તમારી 36 પેઢીની history મળશે barotji ની book માંથી. આગવી છટાથી family ને જણાવે છે ઈતિહાસ

ભુજ ટપકેશ્વરી મંદિર અને ડુંગર નિ અંદર આવેલ ગુફાઓ @PareshChauhan

અઢાર હાથ લાંબુ ૩૦૦ વર્ષ જુનુ દરબાર શ્રી માણસીયા બાપુનું કેડીયુ - ચાંચઈ પાણીયા - Mansiya Bapu History

કચ્છ: સુખી ગામ સુખપર | kutch richest village sukhakar

સૌપ્રથમ શાકોત્સવ નું સ્થળ લોયા સુરા ખાચર નો દરબારગઢ સ્વામિનારાયણ મંદિર #swaminarayan #religion

કચ્છ એટલે કચ્છ 💯 ઉતર ગુજરાતના આ બાપુને કચ્છ એટલું ગમી ગયું કે નિવૃત્તિ પછી અહીં જ કાયમી વસી ગયા!

દેશી લોક ડાયરો - દેશી લોકસાહિત્ય ।। લોકસાહિત્યકાર પ્રવીણભાઈ આહીર - Pravin Ahir Loksahitykar

કચ્છ: હસ્તકલાનું ભૂજોડી ગામ દેશ વિદેશ માં થયું જાણીતુ #indianvillagelife #bhujodi #craft

🔴Live ભવ્ય સંતો મહંતો નુ આગમન | ધર્મ સભા સોનલ બીજ મહોત્સવ મહુવા | Morari Bapu | Live | Mahuva

मोमाई माताजी का प्रमुख मंदिर मोरागढ़ | Momai Mataji Temple Moragadh Kutch | Momai Mora Dham

12 જયોતીલીંગ ચારઘામ યાત્રા શુભારંભ | રાઘિકા યાત્રા પ્રવાસ જામનગર

આ વાવ માં પહેલા ના સમય માં સોના ના વાસણો નીકળતા હતા | ભાણા વાવ વંથલી

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]