ગણેશ ચતુર્થી 2025 | Ganesh utsav
Автор: OM JYOTISH
Загружено: 2025-08-21
Просмотров: 100
Описание:
#ganesh #ganpati
ગણેશ ચતુર્થી 2025 | Ganesh utsav #ganesh #ganpati
🙏 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 🙏
ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઘરમાં ગણપતિ બાપાની પ્રતિમા સ્થાપિત કરે છે અને ભક્તિપૂર્વક પૂજા કરે છે.
ગણપતિ બાપા વિઘ્નહર્તા, બુદ્ધિદાતા અને સુખ–સમૃદ્ધિના દાતા છે.
આ video માં અમે ગણેશ ચતુર્થીનું મહત્વ, પૂજા વિધિ અને ખાસ ઉપાય વિશે વિગતવાર સમજાવ્યું છે.
✨ Video માં આવરી લેવાયેલા વિષયો:
ગણેશ ચતુર્થીનો ઈતિહાસ
પૂજા કરવાની સાચી રીત
ગણપતિ બાપાને પ્રસન્ન કરવાના ઉપાય
શુભ મુહૂર્ત અને ખાસ મંત્ર
👉 આ video પૂરો જુઓ અને જો ઉપયોગી લાગે તો Like 👍, Share 🔁 અને Subscribe 🔔 જરૂર કરજો.
🔔 OM Jyotish – Roshan Gor
📞 Contact: 97250 79397
#ganesh
#ganpati
#ganeshchaturthi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: