ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે શિબિર માટે પ્રેસ કોન્ફરન્સ

Karuna Foundation Trust - Animal Helpline Rajkot

Karuna Foundation

karuna

animal helpline gujarat

Gujarat tak

karuna talks

KarunaFoundationTrustOfficial

SubhashPalekarFarming

NaturalFarmingIndia

ZeroBudgetFarming

OrganicFarmingRevolution

FarmerTrainingCamp

SustainableAgriculture

SPKTraining

IndianFarmers

ChemicalFreeFarming

RegenerativeAgriculture

AgroEcology

HealthySoilHealthyLife

FarmingWithoutChemicals

NatureBasedFarming

FarmersOfIndia

PadmashriSubhashPalekar

SPKMovement

Автор: Karuna Foundation Trust - Animal Helpline Rajkot

Загружено: 2025-04-10

Просмотров: 30

Описание: સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે શિબિર માટે પ્રેસ કોન્ફરન્સ

સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત માટે પદ્મશ્રી ડો. સુભાષ પાલેકર ગુરુજીની ઉપસ્થિતિમાં "સુભાષ પાલેકર કૃષિ (SPK)" વિષય પર 3 દિવસીય નિવાસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ શિબિર તા. 12, 13 અને 14 એપ્રિલ 2025ના રોજ ત્રીમંદિર (દાદા ભગવાન મંદિર), તરઘડિયા ચોકડી, રાજકોટ-અમદાવાદ હાઇવે, રાજકોટ ખાતે રોજ સવારે 8:00 થી રાત્રે 8:00 સુધી યોજાશે. આ શિબિરમાં ખેડૂત મિત્રો 60થી વધુ પાકો સાથેની સહજીવન પદ્ધતિ, જેમ કે જમીનમાં કંદમૂળ પાકો, ઉપર શાકભાજી, વેલાવાળા છોડ, તથા મોટા ફળઝાડની સહઅસ્તિત્વ ધરાવતી ખેતી પદ્ધતિ અંગે વ્યાપક જાણકારી મેળવશે. આ ઉપરાંત ખેતીમાં ખર્ચ અને મહેનત કેવી રીતે ઘટાડી શકાય, ઓછા પાણીમાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે, ઝેરી દવાઓ વગર તંદુરસ્ત ઉત્પાદન કેવી રીતે થાય, અને 24x7 ખેતરને ATM જેવી આવકવાળી પદ્ધતિમાં કેવી રીતે ફેરવી શકાય તેવા મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવશે. કુદરતી આચ્છાદન અને સુક્ષ્મજીવોના કાર્ય વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.આ સમગ્ર કાર્યક્રમ અંગે મીડિયાના મિત્રો સુધી વિગતવાર માહિતી પહોંચાડવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે

Stay connected with us on our social media platforms for more updates and spiritual content.

Facebook:
(  / karunafoundationtrustofficial  )

YouTube Channel:
(   / @karunafoundationtrustofficial  )

Official Website:
(http://www.animalhelpline.in/)

Instagram:
(  / karunafoundationtrustofficial  )

Telegram:
(https://t.me/KarunaFoundationTrustOff...)

About Karuna Talks

Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.

Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.

Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

Keywords : SubhashPalekarFarming, NaturalFarmingIndia, ZeroBudgetFarming, OrganicFarmingRevolution, FarmerTrainingCamp, SustainableAgriculture, SPKTraining, IndianFarmers, ChemicalFreeFarming, RegenerativeAgriculture, AgroEcology, HealthySoilHealthyLife, FarmingWithoutChemicals, NatureBasedFarming, EcoFriendlyFarming, FarmersOfIndia, PadmashriSubhashPalekar, SPKMovement, GujaratFarmers, SmartFarmingIndia

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે શિબિર માટે પ્રેસ કોન્ફરન્સ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]