દવા વગર કુદરતી ઉપચારથી સારા થવાની પદ્ધતિ || what is naturopathy || Mahi Maghani || Health Vidhya
Автор: Health Vidhya
Загружено: 2020-02-04
Просмотров: 1402
Описание:
દવા વગર કુદરતી ઉપચારથી સારા થવાની પદ્ધતિ
નેચરોપેથી (કુદરતી ઉપચાર) આરોગ્યની નૈસર્ગિક ઉપચાર પધ્ધતિ છે. મનનાં સ્વાસ્થ્ય તથા રોગને સંબંધિત કાળજી રાખે છે. લોકોના આરોગ્યના પ્રશ્નો, રોગ અને ઉપચાર માટે ઘણી પધ્ધતિ ઉપલબ્ધ છે પરંતુ બધી પધ્ધતિઓમાં નિસર્ગોપચાર પધ્ધતિ ઉત્ત્તમ ગણવામાં આવે છે, નેચરોપથી એ શારીરિક, માનસિક, નૈતિક અને અધ્યાત્મિક જીવનમાં કુદરત-પ્રકૃતિના સકારાત્મક સિદ્ધાંતો સાથે તાદાત્મ્ય કેળવવાની પ્રણાલી છે. નેચરોપથીમાં મજબૂત આરોગ્ય, રોગનિવારણ અને ઉપચારક તથા ફરી શક્તિસંચયનું સામર્થ્ય રહેલુ .માનવ તેમજ અન્ય પ્રાણીઓ નો શરીર પાંચ મહાભૂત એટલે કે માટી,પાણી ધૂપ,હવા અને આકાશ તત્વ થી બનેલું છે અને અંત માં તે આ પાંચ મ હાભૂતમાં વિલીન થઇ જાય છે, જ્યારે આ પાંચ મહાભૂત ની ઉણપ શરીરમાં ઉપજે છે ત્યારે શરીર બીમાર પડે છે અને કુદરતી ઉપચાર માં આજ પાંચ મહાભૂતનો પ્રયોગ કરીને ઉપચાર કરવા માં આવે છે.કુદરતી ઉપચાર દરેક પ્રકાર ની બીમારી ને જળમૂળ થી કાઢી નાખે છે.
નેચરોપથી વિશેની સંપૂર્ણ જાણકારી આ વીડિઓ માં સરળ અને દેશી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો છે , આશા જ નહિ પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ આ જાણકારી આપના પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ માં જરૂર થી શેયર અવશ્ય કરશો.
#kudaratiupchar #naturopathy #naturopathy_treatment #acupressure #sujok #How_to_work_naturopathy #acupuncture #reflexology #meridianlogy #hydrotherapy_therapy #shirodhara #Kati_Basti #Janu_Basti #panchkrama #yoga #Naturopathy_medicine #without_medicine_treatment #diabetes #migraine #kudarati_upchar #asana #pranayam #healthvidhya #healthtime #કુદરતીઉપચાર #નેચરોપથી #યોગ #પ્રાણાયામ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: