પિતૃ ક્યારે નડે? I Pitru Dosh in Gujarati | Pitrudosh Kyare Nade I આ કારણોથી પિતૃઓ થાય છે નારાજ
Автор: JC Jyotishi Chetan Patel
Загружено: 2025-09-08
Просмотров: 792
Описание:
હિંદુ શાસ્ત્રોમાં પિતૃઓનું ખૂબ જ મહત્ત્વ છે. માન્યતા છે કે જો પિતૃઓ પ્રસન્ન ન રહે તો જીવનમાં અનેક અવરોધો, દુખો અને અડચણો આવે છે. આ વીડિયોમાં માહિતી આપશે જાણીતા જ્યોતિષાચાર્ય ચેતન પટેલ જણાવશે પિતૃઓની ધીરજ ક્યારે ખૂટે છે અને ક્યારે પિતૃ દોષ નડે છે.
✨ આ વિડિયોમાં તમે જાણશો:
• પિતૃ દોષ શું છે અને તેનું મહત્ત્વ
Pitrudosh shu che ane tenu mahatva
• કયા કારણોસર પિતૃઓ નારાજ થાય છે
Kaya karano sar Pitrue naaraj thay che
• પિતૃઓની ધીરજ ક્યારે ખૂટે છે
Pitruoni dheeraj kyar khute che
• જીવનમાં પિતૃ દોષના પ્રભાવ
Jivanma Pitrudosh na prabhav
• પિતૃ દોષ દૂર કરવા ઉપાય
Pitrudosh door karva upay
• પિતૃ તર્પણ અને શ્રાદ્ધનું મહત્ત્વ
Pitru tarpan ane shraddh nu mahatva
#Pitrudosh #PitruPuja #GujaratiBhakti #SpiritualGujarati #PitruShraddh #PitruTarpan #dharmikkatha
🙏 ચાલો આપણે સૌ આશા કરીએકે, પિતૃઓની કૃપા જીવનના દરેક પગલે સુખ-શાંતિ લાવે. 🙏
શું તમે ક્યારેય પિતૃ દોષના પ્રભાવ અનુભવ્યા છે? કમેન્ટમાં લખો.
📌 વધુ ભક્તિપૂર્ણ માહિતી માટે ચેનલ Subscribe કરવાનું ભૂલશો નહીં
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: