"વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખવાની ખાસ ટેકનિક"
Автор: neerav English Coach
Загружено: 2020-08-05
Просмотров: 375
Описание:
@neeravEnglishCoach
📢 વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી વિડિયો!
🎯 શું તમારો દિમાગ ભટકે છે? અભ્યાસ દરમિયાન ધ્યાન નથી રહેતું? પરીક્ષા આવે ત્યારે ગભરામણ થાય છે?
➡️ જો હા, તો આ સૌથી સરળ અને અસરકારક એકાગ્રતા વધારવાની ટેકનિક તમારું જીવન બદલાવી શકે!
✅ આ વિડિયોમાં શીખશો:
🔹 ધ્યાન અને શ્વાસ દ્વારા એકાગ્રતા કેવી રીતે વધારવી?
🔹 મગજ શાંત રાખીને પરીક્ષાનું દબાણ (ટેન્શન) દૂર કરવું
🔹 ભણતા ભણતા થતો ઉંઘ અને કંટાળો દૂર કરવાની સરળ રીત
🔹 જે વિષય ગમતો નથી, તેમાં પણ રસ લાવવા માટે શું કરવું?
🎯 તમારા માટે એક ચેલેન્જ:
આ 5 મિનિટની એક્ટિવિટી અજમાવો અને તમારો અનુભવ કોમેન્ટમાં જણાવો!
📌 મિત્રો અને પરિવાર સાથે આ વિડિયો શેર કરો, જેથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો મળે!
📌 સબ્સ્ક્રાઇબ કરો: @neeravEnglishCoach
📌 વધુ માહિતી માટે મુલાકાત લો: https://www.personalitydevelopmentaca...
#વિદ્યાર્થીઓ #એકાગ્રતા #StudyTips #ExamSuccess #ધ્યાન #BrainPower #GujaratiEducation #NeeravEnglishCoach
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: