જીરું ની ખેતી: જીરું ની નવી જાત ગુજરાત 4 નંબર | Jira Biyaran | Jira Navi Variety | Gujarat 4 Jira
Автор: SR Junagadh Kheti
Загружено: 2022-10-07
Просмотров: 24277
Описание:
નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે ગુજરાત 4 જીરું ની નવી જાત વિશે.
ગુજરાત 4 જીરું ની નવી જાતમાં સુકારા નું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે.
ગુજરાત 4 જીરું ની નવી જાતમાં કાળી ચરમી ઓછી આવે છે.
ગુજરાત 4 જીરું ની નવી જાતમાં ઉત્પાદન વધારે મળે છે.
ગુજરાત 4 જીરું ની નવી જાતમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી રોગ ઓછો આવે છે.
ગુજરાત 4 જીરું ની નવી જાત નું વાવેતર 8 નવેમ્બર થી વાવેતર કરી શકાય છે.
જીરું ની નવી જાત ની તમામ માહિતી આ વિડીયો માં જણાવીશું.
#Jira_Kheti #Jiru_Nu_Navu_Biyaran
#ગુજરાત_4_નંબર_જીરું
#ગુજરાત_4_જીરું
#જીરું_નું_બીયારણ
#SR_junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#જીરું_મા_ચરમી_રોગ
#જીરા_માં_રોગ
#જીરું_નું_વધુ_ઉત્પાદન
#જીરું_માં_પીળીયો
Hello farmer friends...
In today's video we will tell you about the new variety of Gujarat 4 cumin seeds.
Sugar content is very low in Gujarat 4 new variety of cumin.
Gujarat 4 The new variety of cumin has less black skin.
Gujarat 4 The new variety of cumin has higher production.
Gujarat 4 The new variety of cumin has a higher immunity, so the disease is less.
Planting of Gujarat 4 new varieties of cumin can be planted from November 8.
We will tell all the information about the new variety of cumin in this video.
Published by : SR Junagadh Kheti
.
Edit and video by : Sanjay Thakor
.
Art & Design by : Sanjay Thakor
.
music : YouTube No Copy Right Free
.
Voice : Sanjay Thakor
અમને એડ આપવા માટે:
[email protected]
For sponsor & Business :-
[email protected]
Facebook:
/ sanjaysabriya.sanjaysabriya
Instagram:
/ sanjay__sabariya
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: