ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

શ્રાદ્ધ

Автор: Mukteshwar Mahadev Mahila Mandal

Загружено: 2025-09-13

Просмотров: 858

Описание: જીવતા ને જમવા ના આપે મર્યા પછી કાગને જમાડે
ખીર પૂરી નો પ્રસાદ બનાવે
કાગ કાગ કહીને પછી કાગને બોલાવે
કાગ કાગ કરીને બોલાવે રે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ના આપે મર્યા પછી કાગને જમાડે

જાત જાતની હવે મીઠાઈ મંગાવે
32 ભાતના ભોજન બનાવે
કાગડો તો મનમાં મૂંઝાયે રે મર્યા પછી કાગને જમાડે

32 ભાતના ભોજન બનાવે
ભોજન બનાવીને કાગને જમાડે
કાગડો તો મનમાં મૂંઝાયે રે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ના આપે મર્યા પછી કાગને જમાડે

લે કાગડા કાગવાસ કરી પાણી ઉડાડે
ખીર પુરી કાગડાને ખાવા બોલાવે
કાગડો ઉડી ઉડી જાયે રે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ના આપે રે મર્યા પછી કાગને જમાડે

જીવતા હોય ત્યારે કોડી ની કિંમત
હાથ એના ધ્રુજે તોય પાણી ના આપે
પછી પીપળાને પાણી પીવડાવે રે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ના આપે રે મર્યા પછી કાગને જમાડે

જીવતા હોય ત્યારે બેઠા ના બોલાવે
ખુણામાં એમનો ખાટલો ઢળાવે
મર્યા પછી શું થયું? એમ પૂછે રે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ના આપે રે મર્યા પછી કાગને જમાડે

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
શ્રાદ્ધ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

19122025 -01.

19122025 -01.

કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાસે 🙏🏻લખેલું છે

મર્યા પછી કાગડાને જમાડે - રેણુકા પટેલ | શ્રાદ્ધનું સ્પેશિયલ ભજન | Shradh Special  કિર્તન  લખેલું છે

સમયની રાહ જોવો તો એવું જ થાય | Full Film | ગુજરાતી  ફિલ્મ | HD Gujarati Movie | LAKSHITA FILMS

મારા જીવનનું ગાડુ હરી હકજો રે #bhajankirtan #kirtankebhajan

જય અંબે મંડળ મોઢેરા ધરોવાડમાં ભજન

જય અંબે મંડળ મોઢેરા ધરોવાડમાં ભજન

પરમાંબાઈ ના કંઠે મધુર ભજન | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva | Help l Seva

કુતિયાણા નજીક અકસ્માતમાં મોત ને ભેટેલ ત્રણેય ને અશ્રુભીની આંખે અપાઈ અંતિમ વિદાય

જીવને જાવું છે જાત્રા કરવા રે||🌹લખેલું ભજન🌹||કિર્તન||રાહુલ ઠક્કર||Jivne Javu che jatra Karva Re

કૈલાશમાં કેમ રે જવાય 🙏🏻લખેલું છે 👇🏻

કૈલાશમાં કેમ રે જવાય 🙏🏻લખેલું છે 👇🏻

કઠણ કાળજું પણ રડી પડે | જનમ જનમની માવડી મને યાદ તારી આવે | શ્રદ્ધાંજલિ | shradhanjali #શ્રાદ્ધ

19122025 -02.

19122025 -02.

નંદી લેજા મેરા સંદેશા 🙏🏻🙏🏻

નંદી લેજા મેરા સંદેશા 🙏🏻🙏🏻

પૈસાદાર દિકરીને માન ગરીબ દિકરી અપમાન | Full Movie | Gujarati Short Film | Family Drama | Natak

નાચ રે કાના  નાચ  રાધા આવે છે...! કૃષ્ણ મહિલા મંડળ ની મોજ, નોન સ્ટોપ કિર્તન. શેર કરજો...🙏!

🙏હુ તો કાઠિયાવાડ થી આવી રે🙏

🙏હુ તો કાઠિયાવાડ થી આવી રે🙏

સાવ સોનાનુ સૂપડૂ ન માંય ચિતરેલા મોર! કૃષ્ણ મહિલા મંડળ ગોવિંદપુરા ( વિજાપુર) સ્વરઃ અશોક ચૌધરી,  🌹🙏!

સુરેખાબેન તો જુવે સાસુમા ની વાટ રે | જીવીબા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન | shradhanjali  #bhajan

લખેલું છે 🌷ભગીરથ નદીએ નાહવા જાય🌷

લખેલું છે 🌷ભગીરથ નદીએ નાહવા જાય🌷

પિતૃ શ્રાધ્ધ નું ભજન - વિડિયો (કિર્તન લખેલું છે) | ધૂન મંડળી | Nidhi Khara |  Satsang Kirtan

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]