રેસ્ટોરન્ટ
Автор: Gamda ni rasoi
Загружено: 2025-10-26
Просмотров: 351
Описание:
🍛 રેસ્ટોરન્ટ જેવી પાવભાજી ઘરે જ બનાવો 😋
આ વિડીયોમાં હું બતાવીશ કે કેવી રીતે તમે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી, બટરી અને મસાલેદાર પાવભાજી.
એકદમ સરળ રીતથી, ઘરનાં મસાલાથી અને શાકભાજીથી બનાવી શકાય એવી આ રેસીપી તમારા ફેમિલી ને જરૂરથી ગમશે! ❤️
👇 Ingredients:
બટાકા
ફૂલકોબી
ટામેટા
ડુંગળી
લીલા મરચા
લસણ
મકખણ
પાવભાજી મસાલા
મીઠું
લીમડાનો રસ
🔥 Watch full video to see the step-by-step restaurant style pav bhaji recipe in Gujarati.
🥘 Channel Name: ગામડા ની રસોઈ | Shilpa’s Kitchen
📍 Simple | Traditional | Village Style Gujarati Recipes
#ગામડાનીરસોઈ #shilpaskitchen #pavbhaji #RestaurantStylePavBhaji #GujaratiRecipe #HomeCooking #IndianStreetFood #PavBhajiRecipe #villagecooking
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: