"પૂજા પછી બળેલી વાટ ફેંકશો નહીં! જાણો શાસ્ત્ર મુજબ સાચો ઉપાય 🔥"
Автор: Facts Ni ramzat
Загружено: 2025-10-23
Просмотров: 15781
Описание:
"પૂજા પછી બળેલી વાટ ફેંકશો નહીં! જાણો શાસ્ત્ર મુજબ સાચો ઉપાય 🔥"
પૂજા કર્યા પછી દીવાના બળી ગયેલી વાટ અને રાખ સાથે શું કરવું?
ઘણા લોકો ભૂલથી તેને ફેંકી દે છે, પરંતુ શાસ્ત્રો મુજબ તે અશુભ માનવામાં આવે છે.
જાણો કેવી રીતે 10 દિવસની વાટ ભેગી કરીને 11માં દિવસે કપૂર અને લવિંગ સાથે બાળવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે અને ગ્રહદોષથી મુક્તિ મળે છે. 🌸
👉 પૂજા પછી શું કરવું?
👉 ઘર શુદ્ધ કરવાની ધાર્મિક રીત
👉 બળેલી વાટ અને રાખનો રહસ્ય
✨ આ ઉપાયથી ઘરમાં આવશે સુખ-શાંતિ અને ધનવૃદ્ધિ.
પૂજા પછી શું કરવું
બળેલી વાટ ફેંકવી
વાટનો ધાર્મિક અર્થ
દિવેટની રાખનો ઉપયોગ
કપૂર લવિંગ ઉપાય
ઘર શુદ્ધ કરવાની રીત
ગ્રહદોષ નિવારણ ઉપાય
Gujarati Bhakti Shorts
Gujarati Spiritual Tips
#પૂજાટિપ્સ #બળેલીવાટ #દિવાળી2025 #ગોવર્ધનપૂજા #હિંદુરીતરિવાજ #PoojaAfter #DiwaliHacks #VaatNiPooja #SpiritualTips #GovardhanPuja #DiwaliSpecial #HinduTradition #ધર્મટિપ્સ #PoojaVidhi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: