રંગમાં રમાડી મને રંગમાં રમાડી👇નીચે લખ્યું છે_Rangma Ramadi Mane Rangma Ramadi
Автор: Jalaram bhajan mandal Himatnagar
Загружено: 2022-03-29
Просмотров: 6334
Описание:
રંગમાં રમાડી મને રંગમાં રમાડી👇નીચે લખ્યું છે_Rangma Ramadi Mane Rangma Ramadi #gujaratibhajan
અહીં ટચ કરો👇👇👇👇👇👇👇
• મોંઘવારી વધતી જાય રણછોડરાય કરો ઉપાય | સુરે...
રંગમાં રમાડી મને રંગમાં રમાડી રે
જશોદા ના જાએ મને રંગમાં રમાડી રે
સાદ પાડી ઉભી રાખી,મીઠી નજર નાખી રે
રંગ ભરી પિચકારી મારે માથે નાંખી રે
જોજે વાલા મારી સાડી ના ભીંજાય રે
નણંદ મેણા બોલે મારા સાસુજી ખિજાશે રે
રસોડામાં જાઉં ત્યારે મોરલી વગાડે રે
ભાન ભુલાવે કાનો ભાન ભુલાવે રે
હું હૈયાંની ભોળી મને રહ્યું નહીં ભાનરે
લોટનો તો પિંડો હુંતો માથે મેલી હાલીરે
માખણીયા લો માખણીયા લો વેચે વ્રજ ની નારી રે
સામેં મળ્યા કાન એતો રાધા દેખી હસીયા રે
કેવા લાવ્યા ગોરસ રાધા શેના લીધા વેશ રે
હું શરમાણી હું શરમાણી હુંતો બહુ મુંજાની રે
પાછળ વળી જોયું ત્યાંતો લોકો નું છે ટોળું રે
રંગમાં રમાડી મને રંગમાં રમાડી રે
જશોદા ના જાએ મને રંગમાં રમાડી રે
રસોડામાં જાઉં ત્યાંતો થઈ છે મોટી હાનિ રે
શાક નો તો કોલસો થઈ ગયો
દાળમાં ન રહ્યું પાણી રે
ભાત માં તો પાણી ઝાઝું, સાંભર બળી ગયો રે
ચટણી વાટવા બેઠી ત્યાંતો મીઠું થયું ઝાઝું રે
લાપસી ની તપેલીમાં થઈ તણાતાંણી રે
રંગમાં રમાડી મને રંગમાં રમાડી રે
જશોદા ના જાએ મને રંગમાં રમાડી રે
સાસુ સસરા જમવા બેઠા હુંતો બહુ મુંજાની રે
કોળીયો ભરવા જાય ત્યાં તો થાળી થઈ ગઈ ઊંચી રે
રંગમાં રમાડી મને રંગમાં રમાડી રે
જશોદા ના જાએ મને રંગમાં રમાડી રે
#gujaratibhajan
#bhajan
#jalarambhajanmandalhimatnagar
#jalarambhajan
#surekhabenpanchal
#prabhuparivar
#hanswahiniofficial
#shivshaktimandal
#prabhuparivar
#satsangimandal
#jalaram mandal #shyam mahila mandal navsari #સુરેખા પંચાલ #mahila mandal na bhajan #bhajan mandal
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: