Скачать
How to make II I love food II જુઓ ઉત્તરાયણ સ્પે માંડવી ની ચીકી|| sing chikki II
Автор: Mayuri's kitchen
Загружено: 2020-01-12
Просмотров: 26
Описание:
ઉત્તરાયણમાં દરેક ગુજરાતી ખાસ સીંગદાણા માંથી બનતી આ ચીક્કી આરોગે છે અને બનાવે પણ છે.. ત્યારે સીંગદાણા ની ચીક્કી કેવી સરળ રીતે બને છે એ જુઓ આ વીડિયોમાં તમે પણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ચીક્કી ઘરે બનાવી શકો છો માત્ર 25 મિનિટમાં
આ સીંગદાણા ચીક્કી બનવવા માટે જોઈએ છે સીંગદાણા અને દેશી ગોળ... સાથે એક નોનસ્ટિક કઢાઈ અને એક ચમચી ઘી જે ચીક્કી બન્યા બાદ ઉપયોગમાં લેવાશે.. તો જુઓ વિડીયો અને બનાવો સ્વાદિષ્ટ ચીક્કી
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: