Скачать
સિધ્ધપુર'માં 'માતૃશ્રાદ્ધ'નું મહત્વ । ભાદરવાનો કૃષ્ણપક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે.
Автор: Fact with Shyam
Загружено: 2024-09-27
Просмотров: 12
Описание:
સિધ્ધપુર'માં 'માતૃશ્રાદ્ધ'નું મહત્વ
➖➖➖🕉️➖➖➖
ભાદરવાનો કૃષ્ણપક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. આ દિવસો આપણા પૂર્વજો અને ઋષિમુનિઓનાં સ્મરણ તર્પણનાં દિવસો શ્રાદ્ધનાં દિવસો ગણાય છે. શ્રાદ્ધ એટલે 'શ્રદ્ધાયા યાયત્ ક્રિયતે- તત્- શ્રાદ્ધમ્ । શ્રધ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં છે. તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધકર્મ' એક યજ્ઞા સ્વરૂપનું જ કાર્ય છે.
ડો. ઉમાકાંત જે.જોષી
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: