અલંગ સોસીયા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે થઈ રહેલું પર્યાવરણને મોટા પાયાનું નુકસાન....
Автор: Kalam Sangharsh News
Загружено: 2023-11-03
Просмотров: 77
Описание:
લોકેશન અલંગ
રિપોર્ટર સિધ્ધરાજસિંહ જાડેજા
અલંગ સોસીયા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે થઈ રહેલું પર્યાવરણને મોટા પાયાનું નુકસાન....
અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતેના પર્યાવરણ બાબતે અમારા તરફથી અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ફરક પડતો નથી ભાવનગરના કલેક્ટર સાહેબશ્રી ના જાહેરનામાનો પણ ભંગ થઈ રહ્યો છે ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીને પણ અમે જણાવેલ કે આ બાબતે કમિટીની રચના કરવામાં આવે અને પર્યાવરણની જાળવણી કરવામાં આવે હવે મોટા પાયે પર્યાવરણની નુકસાન થઈ રહ્યું છે. લોકોનું આરોગ્ય પણ બગડી રહ્યું છે ત્યારે અલંગ સોસીયા શિપ યાર્ડ ખાતે ગ્રીન પ્લોટો ની માન્યતા પણ આપવી ન જોઈએ એવી પણ અમારી માંગ છે કોઈપણ જાતના આ ઉદ્યોગોને નિયમોનું પાલન કરવું નથી અને પર્યાવરણનું નુકસાન કરવું છે અને આ બધું ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓને મીઠી નજરથી થઈ રહ્યું છે દરિયાઈ કિનારો પણ અધિકૃત રીતે બેફામ બાંધકામ કરવામાં આવ્યું છે અને અમારી રજૂઆતના ઓફિસર સાહેબને કોઈ ફરક પડતો નથી અમારી રજૂઆતના કાગડોના ગોળ-ગોળ જવાબ આપવામાં આવે છે. ગુજરાત સરકાર અને આપણા દેશના વડાપ્રધાન પર્યાવરણ માટે જાગૃતિ લાવવા અપીલ કરે છે પણ આ વિસ્તારને કોઈ અપીલ ની પણ અસર થતી નથી. ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા સરકારશ્રીના જાહેરનામાનો કડક અમલ કરવામાં આવે તેવી અમારી માંગ છે....
#kalam sanghars news#
#breakingnews #
#gujaratinews #
#letestnews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: