21 December 2024
Автор: pusti satasang 🪷
Загружено: 2024-12-21
Просмотров: 48
Описание:
🪷 ચાર પુષ્ટિ પુરુષાર્થ. 🪷
🔥🪷શ્રીમહાપ્રભુજીએ ‘બાલબોધ’માં ચાર પુષ્ટિમાર્ગીય પુરુષાર્થો સમજાવે છે. આ ગ્રંથના ચાર શ્લોકમાં.🪷 🔥🪷શ્રીમહાપ્રભુજીએ અલૌકિક ભક્તિમાર્ગના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કયા હોય, તેનું નિરૂપણ કર્યું છે.
🙏૧. ભગવાન અંશી છે અને જીવ અંશ છે. તેથી અંશે અંશીની સેવા કરવી તે જ તેનો ધર્મ છે.🙏
👏ર. બધું છોડી પ્રભુની સેવા કરનાર ભક્તના અર્થ રૂપ પ્રભુ પોતે જ બને છે. તેઓ સર્વસમર્થ છે, માટે ધન વગેરેની ચિંતા કરવી નહિ.👏
✨૩. જો સર્વાત્મભાવથી પ્રભુને હૃદયમાં ધારણ કરી લેવામાં આવે, તો તેઓ જ આપણી સર્વ ઇચ્છાઓ પૂરી કરે છે. તેઓ જ કામ-સ્વરૂપ છે.✨
*💫૪. નિત્ય સેવા-સ્મરણ કરવાથી પ્રભુ ભક્તના હૃદયમાં પધારી તેને પોતાની લીલાઓના સ્વરૂપાનંદનું દાન કરે છે. તે જ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. આમ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચારે પુરુષાર્થો પ્રભુ પોતે જ છે.
જય શ્રી કૃષ્ણ*
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: