88 Talk Show | Singer Kinjal Dave ના સમર્થનમાં બ્રહ્મ સમાજના અનેક મહાનુભાવો | Brahmin Samaj
Автор: Mumbai Samachar
Загружено: 2025-12-17
Просмотров: 322
Описание:
87 Talk Show | Singer Kinjal Dave ના સમર્થનમાં બ્રહ્મ સમાજના અનેક મહાનુભાવો | Brahmin Samaj
#BrahminSamaj #KinjalDave #KinjalDaveEngagement #GujaratiSinger #GujaratCelebrity #AudichyaBrahmSamaj
#CommunityRules #KankrejNews
#KinjalDaveNews #SocialBoycott #InterCasteEngagement
#Controversy
#GujaratNews #BreakingNewsGujarat #TraditionalVsModern
#SocialReform #CasteSystem
#ModernThinking #IndividualFreedom
#SocietyAndCulture #InterCasteMarriage
બ્રહ્મ સમાજના અનેક મહાનુભાવો Singer Kinjal Dave ના સમર્થનમાં
ગાયિકા કિંજલ દવેએ કર્યો છે સાટા પ્રથાનો ખુલાસો
સામાજિક કુપ્રથાઓ રિવાજોને ક્યારે તિલાંજલિ?
હજુ સાટા પ્રથા ચાલે છે, જેની પીડિત હું પણ છું : કિંજલ દવે
દીકરીઓની પાંખોને કાપવાની વાત કરી રહ્યાં:કિંજલ દવે
જીગર પંડ્યા ( મુંબઈ સમાચાર )
સાથે
ભરત રાજગોર , વિશ્લેષક ,
પત્રકાર (આકાશવાણી અમદાવાદ )
શોભા બહેન રાવલ , મહિલા આગેવાન
એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ બીજી બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોનો વિરોધાભાસ થયાની ઘટના આજના સમયમાં અનેકવાર બને છે.
તાજેતરમાં 6 ડિસેમ્બરે કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. એ સમયે મોટા ભાગના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં, પરંતુ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાતબહાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
કિંજલે એક વીડિયો પોસ્ટ કરીને પોતાના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનારા લોકોને ઝાટક્યા છે અને કાયદેસરનાં પગલાં લેવાની ચેતવણી પણ આપી છે. ત્યારે બ્રહ્મ સમાજના અનેક મહાનુભાવો કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે મુંબઈ સમાચાર આંતરજ્ઞાતિય લગ્ન બાબતે ક્યારેય આ પ્રકારના નિર્ણયને સમર્થન આપતું નથી .. સનાતન ધર્મમાં પણ આંતરજ્ઞાતિય લગ્ન સંબંધમાં વિરોધ નથી કરાયો ત્યારે આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે કરેલો નિર્ણય છે ત્યારે અત્યારે કિંજલ દવેના સમર્થનમાં અનેક મહાનુભાવો આવી રહ્યા છે
The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.
Website - https://bombaysamachar.com/
Facebook - https://www.facebook.com/profile.php?...
Instagram - / mumbaisamachar
Twitter -https://x.com/Samachar_Mumbai
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: