કાશ્મીરી દમ આલુ | kashmiri dum aloo | dum aloo recipe in gujarati | gujarati video | aloo recipe
Автор: Taste of Gujarat
Загружено: 2019-02-17
Просмотров: 1142
Описание:
કાશ્મીરી દમ આલુ બનાવવા જોઈશે
250 ગ્રામ નાના બટાકા,
2 ડુંગળી ની પ્યૂરી,
2 ટામેટા ની પ્યૂરી,
1 કપ દહીં ,
1 ચમચ આદુ લસણ મરચા ની પેસ્ટ ,
1 ચમચ ફ્રેશ મલાઈ ,
5 થી 6 સૂકા લાલ મરચા,
2 ચમચ સૂકા ધાણા,
1 ચમચ જીરું ,
સૂકા ગરમ મસાલા માં ( લવિંગ - મરી - તજ - બાદિયા )
તેલ અને રૂટિન મસાલા ,
મારી બનાવેલી રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને
કોમેન્ટ જરૂર થી કરજો ,
લીલચણાનુશાક ;- • લીલચણાનુશાક | hare chane ki sabji | green ...
રેસ્ટોરન્ટ જેવી મટર પનીર ;- • રેસ્ટોરન્ટ જેવી મટર પનીર| matar paneer | r...
પનીર બટર મસાલા ;- • પનીર બટર મસાલા | paneer butter masala | pa...
vagharelo rotlo ;- • vagharelo rotlo |કાઠિયાવાડી વઘારેલો રોટલો ...
દેશી ચણા નું રસાવાળું શાક બનાવની રીત ;- • દેશી ચણા નું રસાવાળું શાક બનાવની રીત | des...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: