Скачать
રાજભા ગઢવી અને દેવાયત ખવડ જુગલબંધી સ્ટેટ્સ..
Автор: RAJBHA GADHVI NA CHAHAK
Загружено: 2022-07-15
Просмотров: 79
Описание:
નવખંડ નીલાણીય પાવન પાણીય,
વાણીએ દાદૂર મોર વળે,
શવદાસ ચડાવણ પૂજાય શંકર,
શ્રાવણ માસ જળે સજળે,
પ્રષનાર કરે નત નાવણ પૂજાય,
શંકરરાં વ્રત સદ્ધરિયાં,
અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા,
મુને સોય તણી રત સંભરિયા.
[નવેય ખંડ નીલા થઈ ગયા છે. પાણીથી પવિત્ર બન્યા છે. દેડકાં ને મોરને મુખેથી નવી વાણી ફૂટે છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવે છે. શ્રાવણ માસ જળમય બની ગયો છે. પુરુષો ને નારીઓ નિત્ય નાહીને શંકરના વ્રત ઊજવે છે. તે વખતે, હે મિત્ર આલણ, તું મને સાંભરે છે.]
#રાજભા_ગઢવી #રાજભાગઢવી #દેવાયતખવડ #દેવાયતખવડattitudestatus #rajbhagadhvi #devayatkhavad #dayra #dayro
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: