ડુંગળી અને લસણના પાકમાં ઉત્પાદન વધારવાની દવાઓ|dungali ane lasan ni kheti dava agrocare
Автор: Agro Care
Загружено: 2022-02-25
Просмотров: 3026
Описание:
#Agrocare #ડુંગળી #લસણ #ડુંગળી_ની_ખેતી #લસણ_ની_ખેતી
અજાણી કૃષિ માહિતી માં ડુંગળી અને લસણ ની ખેતી માં ડબલ ઉત્પાદન કેવી રીતે લેવું તેની માહિતી મેળવશું.લસણ અને ડુંગળી માં દવાઓ કઈ વાપરવી જેથી ડુંગળી અને લસણ નો ભાવ વધુ આવે, ઉત્પાદન વધે , મોટો દડો થાય.
Agrocare Facebook Page:- એગ્રોકેર નું ફેસબૂક પેજ
/ agrocare.official
Agrocre Telegram Channel :-
https://t.me/agrocare_official
અમારી Agrocare channel ને Subscribe જરૂર કરજો. ખેડૂત જગત અને જગત ના તાત ને મદદરૂપ માહિતી આપવા અમે નવા વીડિઓ જરૂર લાવતા રહેશું.
*તમેં નીચે કોમેન્ટ્સ થી તમારો અભિપ્રાય જરૂર આપજો.
અગત્યની નોધ :- અમે વીડિઓ બતાવેલા દવાની માહિતી નો હેતુ ખેડૂત ની મદદ નો છે. તમે અન્ય કંપનીની વસ્તુઓ વાપરી શકોછો. આ દાવો ઓરીજનલ કંપની ની જ વાપરવી અને દવાનું માપ કંપની પ્રમાણે છે.
Copyright ©2022 AgroCare - All Rights Reserved
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: