સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી 2025 | પોસ્ટ ઑફિસ ની સૌથી સારી સ્કીમ | Sukanya samriddhi Yojana 2025
Автор: Rb Online
Загружено: 2025-05-16
Просмотров: 2003
Описание:
સુકન્યા સમૃદ્ધિ યોજના | Sukanya Samriddhi Yojana Gujarati 2025.
___________________________________________________
સુકન્યા સમૃદ્ધિ યોજના વીશે સંપૂર્ણ માહિતી | દીકરીઓ માટે સૌથીસારી યોજના || Sukanya Samruddhi Yojna
Samruddhi Yojna #SukanyaSamriddhiYojana #sukanya #sarkariyojana
વીડિયોમાં આપેલ માહિતી 👇
(1) દીકરી ની ઉંમર
(2) પૈસા કેટલા વર્ષ ભરવાના
(3) મીનીમમ કેટલી રકમ ભરાય
(4) વ્યાજ કેટલું મળશે
(5) પાકતી મુદતે કુલ કેટલી રકમ મળે
(6) કઈ બેંક માં ખાતું ખોલાવી શકાય
(7) વાલી નું ખાતું હોઈ તો ચાલે કે નવું ખોલાવવું પડે
(8) ડોક્યુમેન્ટ શું જોશે
(9) વચ્ચે પૈસા ઉપાડી સકાય કે કેમ
(10) દીકરી ના 18વર્ષ પૂર્વે લગ્ન થાય તો પૈસા મળે કે કેમ.
(11) કેટલી દીકરીઓ આ યોજના નો લાભ લઈ સકે
કેટલા પૈસા ભરવાના
(1) ઓછા માં ઓછા 250રું થી 12500 મહિને એક વર્ષ ના વધારે માં વધારે 150000રું બચત કરી શકાય.
પૈસા કેટલા વર્ષ ભરવાના :
આ યોજના નો ટાઇમ પીરીયડ 21વર્ષ નો છે.
ખાતું ખોલાવ્યા ની તારીખ થી 21વર્ષ ગણાય
પરંતુ પૈસા 14 વર્ષ સુધી જ ભરવાના છે
*પછી ના. 6વર્ષ પણ વ્યાજ ચાલુ રહેશે.
કઈ બેંક માં ખાતું ખોલાવવું
*કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકો માં ખોલાવી શકો HDFC, SBI, Bank of Baroda, Post Office, ICIC, Axis Bank
ખાતું ખોલાવવું ડોક્યુમેન્ટ
(1)દીકરી ના જન્મ તારીખ નો દાખલો
(2) માતા - પિતા id પ્રૂફ
(3) રાશન કાર્ડ ની ઝેરોક્ષ
બેંક માં ખાતું હોઈ તે ચાલે કે અલગ થી ખોલાવવું પડે
આ યોજના નું અલગ જ ખાતું હોઈ છે.
દીકરી ના નામનું નવું ખાતું ખોલાવવું પડે.
વચ્ચે પૈસા ઉપાડવા હોઈ તો
દીકરી જ્યારે 18 વર્ષ ની થાય ત્યારે દીકરી ના અભ્યાસ માટે અથવા લગ્ન માટે 50% રકમ ઉપાડી સકાય બાકી ની રકમ 21 વર્ષ પછી મળે છે.
વ્યાજ દર કેટલું મળે
વ્યાજદર ચોક્ક્સ હોતા નથી
દર ત્રણ મહિને ફેરફાર થતો હોઈ
હાલ 8.2 ટકા વાર્ષિક વ્યાજ મળે છે
લગ્ન સમય
18 વર્ષ પેહલા જો દીકરી ના લગ્ન થાય તો એકાઉન્ટ બંધ થઈ જાય છે અને
(એટલા સમય ની જમા પુંજી આપવા માં આવશે)
sukanya samriddhi yojana 2024 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | ફક્ત ₹500 નુ રોકાણ અને મેળવો ₹2.79,730લાખ
સુકન્યા સમૃદ્ધિ યોજના pdf
સુકન્યા સમૃદ્ધિ યોજના sbi
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના 2025
સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર
સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ
સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી
સુકન્યા સમૃદ્ધિ યોજના 2025
પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના pdf
સુકન્યા સમૃદ્ધિ યોજના 2025
સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર
સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ
સરકારી યોજના
Sarkari knowledge
sukanya samriddhi yojana
sukanya samriddhi yojana calculator
sukanya samriddhi yojana interest rate
sukanya samriddhi yojana post office
sukanya samriddhi yojana age limit
sukanya samriddhi yojana documents
sukanya samriddhi yojana details
sukanya samriddhi yojana interest rate 2025
sukanya samriddhi yojana online
sukanya samriddhi yojana in gujarati
sukanya samriddhi yojana sbi
sukanya samriddhi yojana online payment
sukanya samriddhi yojana
sukanya samriddhi yojana interest rate 2025
#gujarat
#Investment
#yojana
#investmentplan
#sarkariyojana
#investmentapp
sukanya samriddhi yojana gujarati 2025,
sukanya samriddhi yojana,
sukanya samriddhi yojana in gujarati,
sukanya samrudhdhi yojana,
dikri mateni yojana,
post office yojana,
vhali dikri yojana,
vali dikri yojana gujarat.
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: