Surat દિલ્હીની ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા,
Автор: Gujarat Pragati News
Загружено: 2025-12-03
Просмотров: 1
Описание:
Surat
સુરત દિલ્હીની ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા,
સુરતના રહેવાસી દેવર્ષ શાહ અને.નઇમ નામનો યુવાન.પણ અટવાયો,
દેવર્ષ શાહ પોતાની પત્ની બે બાળકો અને તેના મિત્રો સાથે જયપુર જવાના હતા,
તેમની બપોરની 3.30ની ફ્લાઇટ સુરતથી જયપુરની હતી તે કેન્સલ થઈ,
ત્યારબાદ રાતે 9:30 વાગ્યાની ફ્લાઈટ તેમને આપવામાં આવી પરંતુ તે પણ કેન્સલ થઈ
આ ફ્લાઇટ કેન્સલ થતા સવારે 5:30 વાગ્યાની ફ્લાઈટ આપવામાં આવી,
રાત્રે 11:30 વાગ્યે મેનેજર દ્વારા કહેવામાં આવ્યું કે આ પણ રદ થઈ ગઈ છે,
અટવાયેલા મુસાફરોમાં એક ગર્ભવતી મહિલા પણ હતી,
બીજી તરફ નઇમ નામનો પરીક્ષાર્થી પણ અટવાયો,
રેલવે ભરતીની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો નઇમ નામનો યુવાન
સવારે 8.30 કલાકનું પ્રશ્ન પત્ર હતું,
ગોવાથી સુરત આવ્યો હતો,જ્યાંથી દિલ્હી જવાનું હતું
નઇમ એ કહ્યું બધી મહેનત પર પાણી ફરી વળ્યું
કોઈ સીધો જવાબ સુધા આપતા નથી,
એરપોર્ટ ઓથોરિટી તરફથી બરાબર જવાબ ન મળતા મુસાફરો એ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો,
ફ્લાઇટ વિલંબનું કારણ પૂછતા સ્ટાફ દ્વારા પણ તેમને અયોગ્ય જવાબ આપવામાં આવ્યો,
વળતર બાબતે મેનેજરને ઉપર વાત કરવાનું કહેતા તેને પણ કહ્યું કે મેલ કરી દો ,
પછી તમારો કેસ જોઈને નક્કી થશે
બાઈટ :નઇમ.(પરીક્ષાર્થી)
ઈન્ડિગો ફલાઈટના કર્મચારી જોડે વાતચીત નો વીડિયો અને ઓડિયો
#suratairport #indigo #gujarat #gujaratinews #gujaratpolice #news #newsupdate #newstoday #trendingreels #treanding #trendingshorts #trendingnews #bigupdate #breakingnews #brekingnews #breaking #bigbrekingnews #bigupdate #bignews #bignewslive #newstoday #newsstory
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: