શિયાળાની ઋતુમાં ઘર બાંધકામ માટે મહત્વપૂર્ણ સૂચનો | Shiyalama Ghar Nirman Mateni Upyogi Tips
Автор: UltraTech Cement
Загружено: 2023-04-11
Просмотров: 234
Описание:
તમે જ્યારે ઘરનું બાંધકામ કરવાનું આયોજન કરી રહ્યાં હો ત્યારે બદલાતા હવામાનને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાંધકામ માટે શિયાળાની ઋતુ સારી ગણવામાં આવે છે. પરંતુ શિયાળામાં ઘરનું બાંધકામ કરતી વખતે કેટલીક મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો ચાલો, શિળાયાની ઋતુમાં બાંધકામ કેવી રીતે કરવું તેનો આ વીડિયો જોઇએ.
આ વીડિયોમાં શું-શું આવરી લેવામાં આવ્યું છે?
પરિચય - 00:12
શિયાળામાં બાંધકામની કાળજી લેવા સૂચનો - 00:23
સારાંશ - 01:17
ઘરના બાંધકામ અંગે વધુ જાણવા માટે અલ્ટ્રાટૅક સીમેન્ટના #વાતઘરની કાર્યક્રમ સાથે જોડાયેલા રહો. ઘરના બાંધકામ અંગેની વધુ માહિતી માટે મુલાકાત લોઃ https://www.ultratechcement.com
ઘર બાંધવા અંગેના અન્ય સૂચનો અંગે વધુ જાણકારી અહીંથી મેળવો - https://www.ultratechcement.com/gujar...
ઘરના બાંધકામના ઉકેલો માટે અલ્ટ્રાટૅકની મુલાકાત લો - https://www.ultratechcement.com/gujar...
અલ્ટ્રાટેક ભારતનું નં. 1 સીમેન્ટ છે તથા ભારતમાં ગ્રૅ સીમેન્ટ, રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) અને વ્હાઈટ સીમેન્ટના સૌથી મોટું ઉત્પાદક છે. વૈશ્વિક સ્તરે પણ તેઓ અગ્રણી સીમેન્ટ ઉત્પાદકોમાંથી એક છે. એક બ્રાન્ડ તરીકે અલ્ટ્રાટેક 'મજબૂતાઈ', 'વિશ્વસનિયતા' અને 'નવીનતા'નું મૂર્તિમંત સ્વરૂપ છે. ભેગી મળી ને આ વિશિષ્ટતાઓ ઍન્જિનિયરોને તેમની કલ્પનાની મર્યાદાઓનો વિસ્તાર કરે એવાં ઘરો, ઈમારતો અને માળખાંનું સર્જન કરવા પ્રેરિત કરે છે, જે નવા ભારતને વ્યાખ્યાયિત કરે છે.
શિયાળાની ઋતુમાં બાંધકામ । ઘરના બાંધકામના સૂચનો
વધુ વાંચવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો: https://bit.ly/47EUZo7
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોઃ https://bit.ly/32SHGQ4
અલ્ટ્રાટેક સાથે જોડાવ:
ફેસબૂક - / ultratechcementlimited
ટ્વિટર - / ultratechcement
લિન્ક્ડઈન - / ultratechcement
ઘર બાંધકામ વિશેના આવા વધુ વિડિયોઝ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://bit.ly/47zsqs4
#ConstructionInWinter #HomeBuildingTips
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: