જીવનના ગાડાનું ભજન || ભક્તિ આહીર || Bij Vavya Ram Kera Namna ||
Автор: Bhakti Ahir
Загружено: 2025-04-08
Просмотров: 32553
Описание:
જીવનના ગાડાનું ભજન || ભક્તિ આહીર || Bij Vavya Ram Kera Namna || #bhakti #bhajan #ram #song #haribhajan
ગાયિકા :- ભક્તિ આહીર
ભજન મંડળ : ગણેશ મંડળ
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
હાંકજો હાંકજો રે મારા જીવનનું ગાડું હરિ હાંકજો
ધરી બનાવી મેં તો ભગવત ગીતાની
પૈડા બનાવ્યા ધરમ ધ્યાન ના રે...મારા જીવનનું....
ધોસરી એ રામ બેઠા સાથે સીતારામ બેઠા
વચમાં બેઠા છે રૂડા રાધિકા રે...મારા જીવનનું....
ખેડૂત બન્યો છે ઓલા નંદજી નો લાલો
રાશ શોભે છે એના હાથમાં રે...મારા જીવનનું....
બીજ વાવ્યા છે મેં તો રામ કેરા નામ ના
રખેવાળ બેસાડ્યા અર્જુન ભીમ ને રે...મારા જીવનનું....
વરસાદ વરસાવ્યો વાલે વૈકુંઠધામ થી
દીધા અમર ફળ ચાખવા રે...મારા જીવનનું....
ભક્તો પુકારે વાલા અંતરના ભાવથી
ગુણલા ગાવા તમારા નામના રે...મારા જીવનનું...
Jay Shree Krishna 🙏🙏🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: