શું તમે ક્યારેય ગરીબ 'દાનવીર'ને મળ્યા છો? | Dr. K. R. Shroff Foundation |
Автор: Dr K R Shroff Foundation
Загружено: 2023-12-08
Просмотров: 4670
Описание:
અમીર લોકોની અમીરાત વિશે તો બધા વાત કરે છે. પણ અમારે આજે વાત કરવી છે ગરીબની દાતારી વિશે. આ વાતના કેન્દ્રમાં છે સાબરકાંઠાના ડાભોડા ગામના રાવળ સમાજના વૃદ્ધા જસીબેન. આ વિધવા વૃદ્ધાએ ગામની શાળામાં રૂ.20 હજારનું દાન કરી સૌ કોઈ ને ચોંકાવી દીધા છે. કેમકે લોકોના ઘરે કચરા પોતાનું કામ કરી મળતા પૈસા અને વિધવા સહાયની રકમમાંથી બચત કરી આ દાન કર્યું છે. જે શાળામાં દાન આપ્યું છે ત્યાં શિક્ષણ આપતા ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના પૂરક શિક્ષક અર્જૂનભાઈ બજાણીયાના ધ્યાને આ પ્રેરણાદાયી કહાની આવી હતી.
#krsf #pratulshroff #education #school #Donate #sabarkantha #dobhada
Visit us:
Website: https://www.krsf.in/
Follow us :
YouTube
/ @drkrshrofffoundation
Instagram
/ krshrofffoundation
Facebook
/ dr.k.r.shroff.foundation
To watch educational videos, click on the link below
/ @tictaclearngujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: