Northpole - નોર્થપોલ - Gujarati audiobook - Storytel - Prashant Barot - Jitesh Donga
Автор: Jitesh Donga
Загружено: 2021-12-25
Просмотров: 404
Описание:
Listen to the entire audiobook here: https://www.storytel.com/in/en/books/...
This audiobook was made possible by the below artists:
Music by: Margey raval
Directed by: Aditi Desai
Produced by: Storytel India
Written by: Jitesh Donga
Below are the characters and voice artists dedicated for each character:
Narrator: Harsh Thakkar (RJ Harsh)
Meera: RJ Devki
Gopal: Mayur Chauhan
Vijay: Gopal Hari
Bapuji: Prashant Barot
Baa: Aditi Desai
Women characters: Saumya Thaker,
Male characters: Shaunakkumar Vyas, Kaushal Pithadiya, Navid Kadri, Nishith Vyas, BhavinKumar Parmar, Parth Shinghod, Mohit Mehta
Child characters: Anay Abhinay Banker, Suhana Vishwanathan, Janushi Umang Oza
નોર્થપોલ નવલકથા વિષે:
ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.
એને ગમતું કામ ખબર નથી.
જે કામ કરે છે એ ગમતું નથી!
એને જીવવું કેમ એ ખબર નથી.
જે જીવે છે એ ગમતું નથી!
પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!
યાંત્રિક જિંદગીથી દૂર.
સમાજથી દૂર.
માબાપથી દૂર.
પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા -
નોર્થપોલ.
ગુજરાતી મોર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે.
*
લેખક વિશે :
એકવીસમી સદીના મોર્ડન ગુજરાતી સાહિત્યમાં જીતેશ દોંગા અતિ લોકપ્રિય નામ છે. એન્જીનિયર તરીકેની પોતાની કારકિર્દી છોડીને નવલકથા લેખનમાં તેઓ સક્રિય છે. તેમની ત્રણેય નવલકથાઓ વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ પ્રકાશનના વર્ષથી લઈને હાલ સુધી બેસ્ટસેલર રહી છે. જેમણે ક્યારેય ગુજરાતી સાહિત્યને સ્પર્શ ન કર્યો હોય એવાં માણસો જીતેશ દોંગાની નવલકથાઓ થકી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી રહ્યાં છે તેઓ ગર્વ દરેક ગુજરાતીએ લેવાં જેવો છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: