Khilyo Poshi Punamno Chand | Aksharbrahma Gunatit Satra 2025 | ખીલ્યો પોષી પૂનમનો ચાંદ |
Автор: BAPS Kirtan Channel
Загружено: 2026-01-02
Просмотров: 22825
Описание:
Khilyo Poshi Punamno chānd...
The full moon of Posh has blossomed...
In Vachanamrut Gadhada I 71, Bhagwan Swaminarayan states that God manifests upon this earth along with his abode of Akshardham.
The personified Akshardham that manifested with Bhagwan Swaminarayan is Mul Aksharmurti Gunatitanand Swami.
On 20 January 1810 CE, on the auspicious day of Poshi Poonam, Bhagwan Swaminarayan performed a grand yagna in the village of Dabhan and gave saffron diksha to Gunatitanand Swami, ordaining him as a swami.
The joy and celebration of that diksha festival have been beautifully woven into this bhajan.
Poet: Devendrabhai Patel
Singers: Swastik Bhagat & Chorus
Recording Engineer & Music: Sadhu Harivandandas
Studio: Akshar Swar Mandir, Surat
ખીલ્યો પોષી પૂનમનો ચાંદ
વચનામૃત ગઢડા પ્રથમ ૭૧માં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, ભગવાન પૃથ્વી પર પોતાના અક્ષરધામ સહિત પધારે છે.
ભગવાન સ્વામિનારાયણ સંગે પધારેલા મૂર્તિમાન અક્ષરધામ એટલે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી.
સંવત ૧૮૬૬, પોષી પૂનમના દિવસે ડભાણ ગામમાં ભવ્ય યજ્ઞ કરીને ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી.
એ દીક્ષા ઉત્સવના ઉમંગને પ્રસ્તુત ભજનમાં વણી લેવામાં આવ્યો છે.
કવિ: દેવેન્દ્રભાઈ પટેલ
ગાયક: સ્વસ્તિક ભગત તથા સંતવૃંદ
સંગીત અને રેકોર્ડિંગ: સાધુ હરિવંદનદાસ
રેકોર્ડિંગ સ્ટુડિયો: અક્ષર સ્વર મંદિર, સુરત
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: