લગ્ન ગીત | સાસુજી ના પડ્યા ઝીલ જો બોલજો | સુરેખાબેન ના ભજન | દીકરી દિપાવજે તારા કુળને
Автор: Jalaram bhajan mandal Himatnagar
Загружено: 2025-02-03
Просмотров: 5343
Описание:
લગ્ન ગીત | સાસુજી ના પડ્યા ઝીલ જો બોલજો | સુરેખાબેન ના ભજન | દીકરી દિપાવજે તારા કુળને #lagna
ઘર ને આંગણ પારેવું ઉજળું રે લોલ
સમય આવે ત્યારે ઉડી જાય જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
સસરાજી ની લાજ બેની રાખજો રે લોલ
સાસુજીના પડ્યા ઝીલ જો બોલજો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
જેઠ દેખીને ઝીણુ બોલજે રે લોલ
જેઠાણી ના વાદે નો વધાય જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
દરણામાં ના આવે કાંકરી રે લોલ
રસોડામાં રાખજો ચતુરાઈ જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
ટાઢો ટુકડો ક્યારેક ખાઈ લેજો રે લોલ
વાત ઘરની બહાર નવ જાય જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
નાના દિયરની મજાક ખમજો રે લોલ
દેરાણીની જોડે કરજો કામજો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
ફાટેલા કપડે નવ લાજીએ રે લોલ
ઘર પ્રમાણે કરજો શણગારજો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
નાની નણંદના માથા ગૂંથજો રે લોલ
નણંદ ની પાછળ માંડજો બેની ડગલા જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
ડાહ્યા થઈને રેજો બેની સાસરે રે લોલ
સાસરિયાને માનજો મંદિર જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
પિયુ સંગાથે રહેજો પ્રેમથી રે લોલ
તેમાં છે પરમેશ્વરનો વાસ જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
આટલી શિખામણ છેડે બાંધજે રે લોલ
સાસરીયુ તારો સ્વર્ગ બની જાય જો
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
સાયકલ સોનાની કહેવાય કોમેડી ભજન
• ટીન ટીન ટોકરી વગાડતી જાય | સુરેખાબેન ના ભજ...
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ઘર ને આંગણ પારેવું ઉજળું
દીકરી દિપાવજે તારા કુળને રે લોલ
dikri na lagna geet
ગુજરાતી ભજન
મારી દીકરી
મારી દીકરી ફૂલોનો બાગ છે
મારી દીકરી ના લગનીયા લખાય
Kiran prajapati na bhajan
2025 mein nava bhajan
lagna geet
jalaram bhajan mandal
shradhanjali bhajan
lagan geet
gujarati bhajan
lagan geet gujarati
bhajan
shradhanjali geet
લગ્ન ગીત
maharana bhajan
લગ્ન ગીત ગુજરાતી
lagna geet gujarati
nava bhajan
gujarati nava bhajan
jalaram mandal
shradhanjali na bhajan
lakhela bhajan
lagna fatana
bhajan mandal
lagan na geet
lagna geeto
Surekhaben na bhajan
સુરેખાબેન ના ભજન
જલારામ ભજન મંડળ
ગુજરાતી ભજન
vaikunth bhajan mandal
#lagna
#bhajan
#lagnageet
#લગનગીત
#jalarambhajanmandalhimatnagar
#shradhanjalibhajan
#lagangeet
#gujaratibhajan
#surekhabenpanchal
#bhaktiahir
#satsangimandal
#ગુજરાતીભજન
#લગ્નગીત
#krishnabhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: