છારા ગેંગનો મુખ્ય સૂત્રધારને મુદ્દા માલ સાથે ઝડપાયો, સાથે ચાર ભેદ પણ ઉલ્લેકાયા / ક્રાઇમ બ્રાન્ચ
Автор: ALL INDIA VOICE
Загружено: 2024-02-25
Просмотров: 129
Описание:
ફોર વ્હિલ ગાડીના કાચ તોડી /મોપેડની ડેકી તોડી/ચાલુ વાહને લાખો રૂપિયા ભરેલ બેગોની લૂંટ કરનાર છારા ગેંગના મુખ્ય સુત્રધારને રૂ. ૦૮,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી અનડિટેકટ લૂંટના ૦૪ ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેરમાં ફોરવ્હિલ ગાડીઓના કાચ તોડી તેમજ એકટીવાની ડેકી તોડી તેમજ વાહન ચાલકને રોકાવી કેમ એકસીડન્ટ કરેલ તેવુ જણાવી ધ્યાન ભટકાવી રોકડા રૂપિયાની લૂંટના બનાવો બનવા પામેલ જે ગુન્હાઓની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રીએ અલગ અલગ ટીમો બનાવી ગુન્હાઓ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઇ. શ્રી વી.એન.પરમાર, પો.સ.ઇ. શ્રી બી.એસ.ઝાલાએ ગુનાની વિઝીટ કરી ગુનામાં સંડોવાયેલ વ્યકિત તથા મુદ્દામાલ શોધી કાઢવા સઘન તપાસ હાથ ધરેલ
તમામ ગુન્હાની બનાવવાળી જગ્યાથી સી.સી.ટી.વી ફુટેજ જોવાનુ શરુ કરી લૂંટમાં સંડોવાયેલ શંકાસ્પદ વાહનો આધારે ૨૫ દિવસ સુધી સતત અમદાવાદ શહેર તથા આજુબાજુ અમદાવાદ જીલ્લા તથા ગાંધીનગર જીલ્લા તથા ખેડા-નડીયાદ જીલ્લાના વિસ્તારોમાંથી પસાર થતા જાહેર રોડ સિવાયના ગુપ્ત રસ્તાઓન ૧૬૦ કિ.મી. સુધીના રૂટ પરના આશરે ૫૭૦ થી વધુ સી.સી.ટી.વી. ફુટેજ જોવાનુ ચાલુ રાખેલ.
તમામ ગુન્હાઓનો અભ્યાસ કરતા (૧) ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૭૨૩૧૨૪૯/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે ગઇ તા. ૨૭/૧૨/૨૦૨૩ ના રોજ ઓઢવ રણછોડજી મંદિર પાસેથી ફરીયાદીની નજર ચુકવી ફોર વ્હિલ ગાડીમાંથી રોકડા રૂપિયા. ૫,૦૦,૦૦૦/- (૨) ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૭૨૩૦૨૪૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯, ૪૬૧, ૪૨૭ મુજબના કામે ગઇ તા. ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ એ.ઇ.સી. રોડ, સુર્ય આયકોન બિલ્ડીંગના પાર્કીંગમાંથી ફોરવ્હિલ ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા ૧૫,૦૦,૦૦૦/-(૩) સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર. નં ૧૧૧૯૧૦૪૫૨૪૦૦૫૭/૨૦૨૪ ઇપીકો કલમ ૪૬૧, ૩૭૯ મુજબના કામે ગઇ તા.૨૦/૦૧/૨૦૨૪ ના રોજ સોલા સાયન્સ સીટી રોડ અષ્ટમંગલ મહાદેવ મંદિરના મેઇન ગેટ બહારથી ફોરવ્હિલ ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા ૫,૦૦,૦૦૦/- (૪) સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર. નં ૧૧૧૯૧૦૪૫૨૪૦૦૬૯/૨૦૨૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ગઇ તા.૩૦/૦૧/૨૦૨૪ ના રોજ ગોતા વિશ્વાસ સીટી-૫ ખાતે આવેલ બ્રહ્માણી વેજીટેબલથી એકટીવાની ડેકી તોડી રોકડા રૂપિયા ૩,૯૮,૦૦૦/- ની લૂંટના બનાવમાં સી.સી.ટી.વી ફુટેજમાં જણાઇ આવેલ શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓના ફોટા આધારે આ ગુનામા વિશાલ તનવાણીની ટુકડી દ્રારા ગુનાને અંજામ આપેલ હોવાનુ જણાઇ આવેલ. જેથી સ્ટાફના માણસો દ્વારા ખાનગી બાતમીદારો મારફતે વિશાલ તથા તેની ગેંગના માણસોની શોધખોળ ચાલુ કરેલ.
Lr_09.il/q1_52%
પો.સ.ઇ. શ્રી વી.એન. પરમાર ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ. જીતેન્દ્રકુમાર જીવાભાઇ તથા પો.કો. દિલીપજી પ્રધાનજીને મળેલ બાતમી હકિકત આધારે તા.૨૪/૦૨/૨૦૨૪ ના રોજ નરોડા પાટીયા પાસેથી આરોપી (૧) વિશાલ S/0 અશોકભાઇ
ગનામલભાઇ તનવાણી ઉવ.૩૩ રહે. ડી/૭૦૪, વિકટોરીયા હેવન, રાઘવ બંગ્લોઝ પાસે, હંસપુરા રોડ, નવાનરોડા, અમદાવાદ શહેરને ઝડપી લઇ અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂ.૫૦,૦૦૦/-તથા મો.ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા એકસેસ. કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ. ત્યારબાદ તપાસ દરમ્યાન રોકડા રૂ.૬,૫૦,૦૦૦/- તથા એફ.ઝેડ. મો.સા. કિ.રૂ. ૬૦,૦૦૦/- તથા હીરો એકસ્ટ્રીમ મો.સા. કિ.રૂ. ૫૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૭,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આમ કુલ રોકડા રૂ.૭,૦૦,૦૦૦/- સહીત કુલ કિં.રૂ.૮,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આરોપીએ તેના સાથીદારો રોજનીશ ધર્મેન્દ્ર ગુમાનેકર રહે, મોટવાણી ગલી છારાનગર કુબેરનગર અમદાવાદ શહેર, તથા ઉપેશ અભંગે રહે, નંદુરબાર મહારાષ્ટ્ર, તથા નકુલ રાજુ તમંચે રહે, મોચીવાડ બુનિયાદી સ્કુલની પાસે કુબેરનગર અમદાવાદ શહેર, તથા નકુલની સાથે આવેલ એક વ્યક્તિ જેના નામ-સરનામાની ખબર નથી તે બધાએ સાથે મળી ઉપરોકત ચારેય જગ્યાએ લૂંટો કરેલ છે. તે લૂંટો કરવા સારૂ તેનું એકસેસ તથા નકુલની એફ.ઝેડ. મો.સા. તથા રોજનીશની હોન્ડા એકસ્ટ્રીમ ગાડીનો ઉપયોગ કરેલ હતો.તે તેના સાગરીતો સાથે મળી તમામ જગ્યાએ કુલ રોકડા રૂપિયા ૨૮,૯૮,૮૦૦/-ની લૂંટ કરેલ જેમાંથી પોતાના ભાગમાં રોકડા રૂપિયા ૭,૦૦,૦૦૦/- આવેલાની હકિકત જણાવેલ. આરોપીની મોડસ ઓપરેન્ડસી :-|||
1/3
લૂંટ ને અંજામ આપવા સારુ ૪ થી વધુ માણસોની ટુકડી બનાવે છે. ગુનાને અંજામ આપતા પહેલા અલગ અલગ રીતે અમદાવાદ શહેર બહાર કોઇ જગ્યાએ ભેગા થાય છે.
જયા કપડા બદલી ચહેરો ઢાંકવા માટે માસ્ક, રૂમાલ તથા હેલમેટ અને ટોપીનો ઉપયોગ કરી અલગ અલગ વાહનો માં નીકળે છે. રસ્તામા એકબીજાના વાહનોમા માણસો બદલતા રહે છે.
• જવેલર્સના શોરૂમ તથા આંગડીયા પેઢી ની આજુબાજુ રેકી કરી શોરૂમ અથવા આંગડીયા પેઢીમાંથી બેગ કે થેલીઓ લઇને નીકળનાર માણસોનો પીછો કરી ચીલ ઝડપ કરે છે અથવા ટુવ્હીલરની ડેકી તોડી અથવા ફોરવ્હીલ ગાડીનો કાચ તોડી લૂંટ કરે છે.
વંટ કર્યા બાદ પોલીપ્રને ગેઝ્માર્ગે દોા વંüા યોગગ્રા લીધેલ લાઠનો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: