November 7 | હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ આપો | Give Your Best | Gujarati Book Reading 📚📖
Автор: Audio Gujbooks
Загружено: 2025-11-06
Просмотров: 39
Описание:
November 7
હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ આપો - Give Your Best
આ પુસ્તકના મૂળ લેખક એઈલીન કૅડીને ઇ.સ. ૧૯૫૩ માં પોતાની અંદરથી એક શાંત ઝીણો અવાજ સંભળાયો. જાણે કે કોઇ ઈશ્વરીય શક્તિ તરફથી તેમને દિવ્ય સંદેશાઓ મળી રહ્યા ન હોય! આ દિવ્ય વાણીને ઝીલીને તેમણે લખવાનું શરૂ કર્યુ અને તેમના લખાણોમાંથી સંપાદિત થયેલું પુસ્તક 'ઓપનિંગ ડોર્સ વિધિન' આપણને મળ્યુ.
ગુજરાતી માં ઈશા-કુન્દનિકા દ્વારા અનુવાદિત આ પુસ્તકમાં મૂળ પુસ્તકના ભાવ, શૈલી કે રચનામાં જરાપણ ફેરફાર કર્યા વગર તેની સુગંધ જાળવી રખાઇ છે.
વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ૩૬૫ સુંદર સંદેશાઓ સાથેનું આ પુસ્તક આપણા સૌના અંતરનાં દ્વાર ઉઘાડે એવી આશા સાથે આ પુસ્તક માણીએ....
સાદર આભાર 🙏
મૂળ લેખક: એઈલીન કૅડી
અનુવાદ: ઈશા કુન્દનિકા
પ્રકાશન: નવભારત સાહિત્ય મંદિર
#audiobook #anuvad #audio #gujarati
#365 #365days #november #2025 #november2025 #findyourpurpose
#purpose #purposeoflife #purposefulliving #purposefullife #prerna #prarthana #daily #motivation #dailythoughts #selflove #selfcare #selfcarejourney #selfimprovement #nri #nrigujarati #gujju #gujjugujarati #gujaratiaudiobook #bookreading #books #dailymotivation #booklover #bookworm #gujaraticontent #gujarativoice #ishwar #divinelife
#innerpeace #truth #jivan #vachikam #ગુજરાતી #વાચિકમ #સાહિત્ય #આધ્યાત્મિક #આધ્યાત્મિકતા #સુવિચાર #સત્ય #રોજ #સુખી #પ્રેમ #દિવ્ય #આનંદ #શ્રધ્ધા #navbharat #possitive #possitivevibes #audiobookgujarati
#gujaratimotivation
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: