ખાટલામા પડેલો માણસ પણ ઘોડા ની જેમ દોડવા લાગશે | importance of rasayan churna
Автор: Anup Mehta
Загружено: 2025-12-27
Просмотров: 18160
Описание:
રસાયણ ચૂર્ણ ના ફાયદાઓ વિશે અહીં ચર્ચા કરેલી છે.
રસાયણ ચૂર્ણ કે જે ત્રણ વસ્તુઓના મિશ્રણથી બને છે.
1) ગળો
2) ગોખરુ
3) આમળા
ગળો ના ફાયદા
ઇમ્યુનિટી બૂસ્ટર - ગિલોય શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
બળતરા વિરોધી ગુણધર્મો- ગિલોયમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. ...
એન્ટિ-ઓક્સિડન્ટ- ગિલોયમાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે મુક્ત રેડિકલ સામે લડે છે અને કોષોને નુકસાનથી બચાવે છે.
ગોખરુ ના ફાયદા
પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગંધવાળો કે પીળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે. શુક્રાણુઓ વધારવા માટે ગોખરું ઉત્તમ છે. ગોખરુનો ઉપયોગ કરવાથી મૂત્રાશય સ્વસ્થ રહે છે. જેથી પથરીના રોગી તથા કિડનીની સમસ્યા હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે.
આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. વીર્યને પુષ્ટ કરીને પૌરુષત્વમાં વધારો કરે છે, તથા શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે.
#રસાયણચૂર્ણ #આમળા #ગળો #ગોખરુ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: