Constable Running | મારા પોતાના અનુભવથી Shoes ક્યાં પહેરવા જરૂરી છે
Автор: Gujarat Govt Bharti Update
Загружено: 2026-01-09
Просмотров: 37
Описание:
Constable Running | મારા પોતાના અનુભવથી Shoes ક્યાં પહેરવા જરૂરી છે
આ વિડિયોમાં હું મારા પોતાના અનુભવ પરથી વાત કરું છું.
Constable running દરમિયાન shoes પહેરવા કેટલા જરૂરી છે,
કયા સમયે shoes મદદ કરે છે અને
કયા સમયે shoes વગર દોડવાથી શું અસર પડે છે –
આ બધું ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું છે.
ઘણા ઉમેદવારો running સમયે ભૂલ કરે છે
અને એ જ ભૂલ પસંદગીથી દૂર કરી દે છે.
આ વિડિયો ખાસ Police / Constable Bharti માટે તૈયારી કરતા ઉમેદવારો માટે છે.
જો તમે running ની તૈયારી કરો છો
તો આ વિડિયો છેલ્લાં સુધી જરૂર જુઓ.
👉 Like | Share | Subscribe
👉 તમારો અનુભવ comment માં જરૂર લખજો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: