શ્રેણી આકૃતિ (પેટર્ન આકૃતિ) વિડીયો 4
Автор: FORWARD ACADEMY
Загружено: 2024-01-17
Просмотров: 425
Описание:
નમસ્કાર વિધાર્થી મિત્રો અને વાલીશ્રીઓ આપણી ચેનલમાં દરેક વિદ્યાર્થીને ઉપયોગી વિડિયો મુકવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વિધાર્થીને વિવિધ પરીક્ષામાં મદદરૂપ થવા માટેનો આ પ્રયાસ છે. તો સૌ સહકાર આપશો.
આ વિડિયો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી છે. વિડિયોમાં શ્રેણી આકૃતિ (પેટર્ન આકૃતિ) પ્રશ્ર્ન વિશે છે. આ વિડિયોની મદદથી આવનાર નવોદય પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નોમાં તકલીફ નહીં પડે. માટે તૈયારી કરતા બાળકોને ઉપયોગી છે. તમારી આસપાસ કોઈ વિદ્યાર્થી તૈયારી કરતા હોય તો તેમને પણ આ વિડિયો જરૂર શેર કરો જેથી કરીને તે પણ પરીક્ષામાં સફળ થાય.
આપણી ચેનલને લાઈક, શેર અને સ્બસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
જય... હિંદ.. જય... ભારત.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: