ગણતંત્ર
Автор: pmfamilyvlog
Загружено: 2026-01-26
Просмотров: 201
Описание:
🇮🇳 26 મી જાન્યુઆરી | પ્રજાસત્તાક દિવસ વિશેષ 🇮🇳
આજે આપણે સૌ મળીને આપણા દેશનો ગૌરવભર્યો 26 મી જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ 🇮🇳
આ દિવસ આપણને આપણા સંવિધાન, સ્વતંત્રતા અને દેશ માટે બલિદાન આપનાર તમામ વીરોને યાદ કરાવે છે.
આ વીડિયોમાં તમે જોશો 🇮🇳
✨ ધ્વજવંદન
✨ દેશભક્તિનો માહોલ
✨ પરિવાર સાથે ઉજવણી
✨ બાળકોની ખુશી અને દેશપ્રેમ
ચાલો, આપણે સૌ મળીને દેશપ્રેમની ભાવના જીવંત રાખીએ અને ભારતને વધુ મજબૂત બનાવીએ 🇮🇳
જય હિન્દ | વંદે માતરમ 🇮🇳
જો તમને વિડિયો ગમે તો 👍 Like કરો,
💬 Comment કરો અને
🔔 Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: