Studio on Wheels: સંઘર્ષ અપાર! બાળલગ્ન સામે લડીને Devikaben Rabari એ બનાવ્યું નામ | with Umang Raval
Автор: Gujarat First
Загружено: 2026-01-30
Просмотров: 640
Описание:
સંઘર્ષ અપાર, સવાલો હજાર... પણ માં સરસ્વતીના આશીર્વાદ અને અડગ મનોબળ સાથે જેઓ બન્યા ગુજરાતના લોકપ્રિય લોકગાયિકા, તેવા Devikaben Rabari સાથે Studio On Wheels માં Umang Raval એ કર્યો સીધો સંવાદ.
Limbala ગામની શાળામાં જેને સૌ પ્રેમથી 'દેવી' કહેતા, તે બાળકીનું જીવન સરળ નહોતું. બાળ લગ્ન જેવી સામાજિક સમસ્યાનો સામનો કર્યો, પણ સંગીતનો સાથ ક્યારેય ન છોડ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "મેં છૂટાછેડા આપ્યા પણ ગાવાનું બંધ ના કર્યું."
શાળાના આચાર્યની પ્રેરણા, પરિવારનો સાથ અને શ્રી કૃષ્ણ પ્રત્યેની અપાર ભક્તિની આ ગાથા દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે.
Highlights:
Childhood: લીંબાળા ગામ અને શાળાના શિક્ષકોનું પ્રોત્સાહન.
Struggle: બાળ લગ્ન અને સંગીત માટે લીધેલો છૂટાછેડાનો કઠોર નિર્ણય.
Devotion: ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ.
Identity: 'દેવી' માંથી 'દેવિકાબેન' બનવા સુધીની સફર.
#DevikabenRabari #FolkSinger #GujaratiSinger #UmangRaval #StudioOnWheels #GujaratFirst #WomensDay #Inspiration #LokGayika #Devotion #KrishnaBhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: