કૃષ્ણ તારા ક્યાં છે ધામ...🙏|| KRUSHNA TARA KYA CHHE DHAM .. 🙏🏻🚩 ગીત નીચે આપેલ છે.
Автор: kahania
Загружено: 2023-07-22
Просмотров: 2604
Описание:
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ આવે મારો એકલો..
KRUSHNA TARA KYA CHHE DHAM...
અધ્ધ વચ્ચે પડા રહ્યા કામ કેમ જીવ..
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
ઘરની તે નાર એના ઘરમાં રે રુવે
જીવન બોલતું નથી કાઇ કેમ જીવ આવે...
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
ભુખોને તરસો મારો જીવ જીવતો રે જાય છે.
૨સ્તે રજળીયા કાંઇ કેમ જીવ આવે..
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
પગે ચલાતું નથી આંખે ભળાતું નથી
મુખેથી બોલાતુ નથી રામ કેમ જીવ આવે...
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
તમારે દુવારે પ્રભુ સેનાની જાન છે.
અમારે દુવારે જીવ યમરાજાની ચોકીયું.
આડા યમના દુત કેમ જીવ આવે મારો એકલો.
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
ધરમરામ મારા સગા સંભાળજો
પેલે પાંને લખે મારું નામ કેમ જીવ આવે...
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
અમારે દ્રારે જીવ કળક છે. કાયદા
લાયનમાં ગોઠવાય જાવ કેમ જીવ આવે..
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
કાલે સવારે તારો નંબર લાગશે
વારા પછી વારો લેવાય કેમ જીવ આવે...
કૃષ્ણ તારા ક્યાં છે ધામ કેમ જીવ..
માધવદાસની વિનંતી સુલાવું
શરણોમાં ડુબ્યો મારો જીવ
કેમ જીવ આવે મારો એકલો..
🚩🙏🏻
ALSO WATCH. • સુભદ્રા બેન નો રથડો.||SUBHADRA BEN NO RATH...
ALSO WATCH • સુભદ્રા બેન નો રથડો.||SUBHADRA BEN NO RATH...
ALSO WATCH
• સુભદ્રા બેન નો રથડો.||SUBHADRA BEN NO RATH...
@krishna_satsang_bhajan
@krishna_satsang_bhajan
@krishna_satsang_bhajan
🎯LIKE SHARE SUBSCRIBE 🙏🏻
🎯LIKE SHARE SUBSCRIBE 🙏🏻
🎯LIKE SHARE SUBSCRIBE 🙏🏻
👉આવા અવનવા ગીતો સાંભળવા અત્યારે જ ચેનલ ને# સબ્સ્ક્રાઇબ કરો. 🙏🏻🙏🏻
TARGET 🎯 10K VIEW'S 💯💯💯
#gujaratibhaktisongs
#bhajan
#satsang_bhajan
#bhajansong
#gujaratibhajan
#radhakrishna
#radhakrishnasongs
#satsangibhajan
#hari
#satsangvideo
#radhakrishna
#bhajan
#gujaratibhaktisongs
#amishapatelsongs
#gujaratibhaktisongs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: