હલ્દીઘાટ નુ યુદ્ધ । Anopsinh vaghela Dayro l 2026 I Vaghela Digital
Автор: Vaghela Digital
Загружено: 2026-01-02
Просмотров: 222
Описание:
હલ્દીઘાટ નુ યુદ્ધ ભારતના ઈતિહાસમાં શૂરવીરતા, સ્વાભિમાન અને બલિદાનનું અમર પ્રતીક છે.
આ લોકડાયરા માં Anopsinh Vaghela સાહેબ દ્વારા મહારાણા પ્રતાપની અદ્વિતીય શૌર્યગાથા, મેદાન-એ-જંગની જીવંત ઝાંખી અને દેશપ્રેમથી ભરેલી વાતો રજૂ કરવામાં આવી છે.
આ ડાયરા માં તમે જાણી શકશો :
• હલ્દીઘાટ યુદ્ધનું સાચું ઇતિહાસ
• મહારાણા પ્રતાપની શૂરવીરતા
• ચેતક ઘોડાની વીરગાથા
• સ્વરાજ અને સ્વાભિમાનનો સંદેશ
• પ્રેરણાદાયી લોકકથા અને વાણી
ઇતિહાસ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને લોકસાહિત્યના ચાહકો માટે આ વિડિયો ખાસ છે.
👉 વિડિયો પસંદ આવે તો Like 👍 | Share 📲 | Subscribe 🔔 જરૂર કરજો
👉 આવાં વધુ ડાયરા અને લોકકથાઓ માટે જોડાયેલા રહો Vaghela Digital સાથે
#હલ્દીઘાટનુયુદ્ધ #MaharanaPratap #LokDayro #AnopsinhVaghela #GujaratiHistory #VaghelaDigital
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: