Vadaldi Varsi Re Sarovar | વાદલડી વરસી રે સરોવર - Gujarati Garba | Navratri Special
Автор: Gujarati Garba
Загружено: 2025-11-30
Просмотров: 36
Описание:
Navratri Special non stop Gujarati Garba - નવરાત્રી સ્પેશ્યિલ ગુજરાતી ગરબા દાંડિયા રાસ
Navratri Gujarati Garba 2025 - અંબે માં ના શેરી ગરબા
#Garba #NewGujaratiSong #Folkdance #GarbaReels #Garba2025 #gujaratigarba #Navratri #Navaratrispecial #navratrispecial #garbalover
Vadaldi Varsi Re Sarovar Lyrics in Gujarati - વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયામાં છૂટથી રહ્યા
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
સાસરિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા હાથ કેરી બંગડી રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
સાસરિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
માંડવિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
માંડવિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
Subscribe Us: https://bit.ly/3dIEHP0
Navratri garba song Playlist - https://bit.ly/3jcgGRt
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: