improve energy || હાથ પગ નો દુખાવો કમરનો દુખાવો || આને કેવી રીતે ખાવું અને કેમ બનાવવું તે પહેલા જાણો
Автор: Humara Ayurved
Загружено: 2022-08-04
Просмотров: 57
Описание:
મિત્રો આપણી ચેનલમાં આયુર્વેદને લગતી અને કેતન ને લગતી માહિતી આપવામાં આવે છે આનાથી નેચરલ રીતે આપણામાં એક પ્રકારની તાકાત આવે છે આ ચોર રણમાં વરીયાળી મકાન અને બદામ તેનો સમાવેશ કરવામાં આવે છે અને તેને સૌ પ્રથમ અલગ અલગ રીતે અલગ અલગ વાસણમાં એક મિનિટ માટે શેકવા ત્યારબાદ તેને મિક્સરમાં ક્રોસ કરો સૌ પ્રથમ કામ ક્રશ કરવા ત્યારબાદ વરીયાળી ક્રશ કરવી ત્યારબાદ બદામ ક્રશ કરીને લાસ્ટમાં મખાના ક્રશ કરવાનું વસ્તુને અલગ અલગ બ્રશ કરવી ત્યારબાદ વધુ મિશ્રણ એકઠું કરવું અને આ મિશ્રણ થી જે ચૂર્ણ તૈયાર થાય છે તે અદભુત એનર્જી આપે છે આમાં પ્રોટીન વિટામીન મિનરલ ફાઇબર પોટેશિયમ બીટવેલ રહેલું છે આ ઉપાય કરવાથી શરીરની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે અને રોજ સવારે અડધી જ ચમચી દૂધમાં નાખીને તેવું જેમ આપણા ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય તેવી જ રીતે રોજ છે તમે આ ચૂર્ણ અડધી માત્રામાં લેવાથી તમારામાં ધીમે ધીમે શરીરમાં એક પ્રકારની એનર્જી આવશે બહારના મોંઘા વિટામિન્સ ના પ્રોટીન્સ ના પાવડર ખાવાથી જેટલી તાકાત નહીં મળે તેટલી તાકાત આ પાવડર થી મળશે પીવાથી શરીરમાં એટલું પસંદ થતું નથી પરંતુ એ જાડા વાટે નીકળી જાય છે જેની આપણને ખબર નથી પરંતુ આ ચૂર્ણ ખાવાથી તમને ધીમે ધીમે પણ શરીરમાં એનર્જી આપશે જેમ કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણા શરીરરૂપી સરોવરમાં અડધી અડધી ચમચી ચૂર્ણ તે અદભુત પરિણામ આપશે તો મિત્રો આજથી જ તમે આ ચૂર્ણ લેવાનો શરૂ કરો અને સંપૂર્ણ રોગથી મુક્ત બનો
ભગવાન સૌનું ભલું કરે જય શ્રી કૃષ્ણ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: