Gujarati Mijaaj | ગુજરાતી મિજાજ | આપણો મિજાજ, ગુજરાતી મિજાજ | Gujarati Web Portal | Digital Platform
Автор: Gujarati Mijaaj | ગુજરાતી Songs Movies Poetry
Загружено: 2024-05-06
Просмотров: 488
Описание:
Gujarati Mijaaj | ગુજરાતી મિજાજ | આપણો મિજાજ, ગુજરાતી મિજાજ | Gujarati Web Portal | Digital Platform
Krup Music, Krup Films and Krup Publishing have created a web portal bringing together their Gujarati language-related works under one umbrella and launched it to the public on Gujarat Day. Which was named as 'Gujarati Mijaaj'.
કૃપ મ્યુઝિક, કૃપ ફિલ્મ્સ અને કૃપ પબ્લિશિંગ એ પોતાના ગુજરાતી ભાષા ને લગતા સર્વે કાર્યોને એક છત્ર નીચે લાવતા એક વેબ પોર્ટલનું નિર્માણ કરી ગુજરાત દિવસ ના રોજ જનસામાન્ય માટે લોકાર્પિત કર્યું. જેને ‘ગુજરાતી મિજાજ’ નામ આપવામાં આવ્યું. ‘આપણો મિજાજ, ગુજરાતી મિજાજ’ ના ભાવ સાથે વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકો અને ગુજરાતીની સંસ્કૃતિને ભાષા અને સાહિત્યના તાંતણે એકસૂત્રે બાંધતા આ પોર્ટલમાં સંસ્કૃતિનું સંવર્ધન કરતાં કર્મયોગના વૃતાંત હશે, તો સનાતન ધર્મના અભિયાન પણ હશે. સંગીત, કલા સને સાહિત્યના સોપાનો હશે, તો કલાકારો અને સાહિત્યકારોની યશગાથાઓ પણ હશે. આ ઓનલાઈન પોર્ટલમાં સાહિત્યની ધરોહર સમાન પુસ્તકો અને નવલકથાઓ ની કૉલમ હશે, તો ગુજરાતી લેખકોના આચાર-વિચાર અને વ્યવહાર ના સ્વતંત્ર લેખો પણ જોવા મળશે. ભાષા અને સાહિત્યની કમાન સંભાળતા GLCC ગુજરાતના લેખકો, કવિઓ અને સાહિત્યકારો આ પોર્ટલમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવશે.
Gujarati Mijaaj Web Portal: https://gu.krupmusic.com/
#GujaratiMijaaj #WebPortal #Literature #Music #Arts #ApanoMijaajGujaratiMijaaj #Culture #KrupMusic #KrupPublishing
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: