ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa

Автор: FOOD Karishma - The Magical Kitchen

Загружено: 2021-02-02

Просмотров: 940996

Описание: ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો"જેને માહીમનો હલવો પણ કહેવામાં આવે છે.આ આઈસ હલવો જોવામાં તો કઠણ છે.પણ ખાતા જ મોઢામાં ઓગળી જઈ છે.ખૂબ જ સરળતાથી બનતો આ હલવો થોડોક ટ્રીકી પણ છે.તમને પણ આની બધી જ રીત ખબર હશે તો એકદમ બહાર જેવો જ બોમ્બે આઇસ હલવો ઘરમાં બનાવી શકશો.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને એટલો ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :
૧/૨ કપ મેંદો
૧/૨ કપ ઘી
૧/૨ કપ દૂધ
૧ કપ ખાંડ
૨ ટેબલ સ્પૂન કેસર વાળું દૂધ
ઈલાયચી નો ભૂકો
બદામ પિસ્તા ની કતરણ

રીત :
૧. એક નોનસ્ટિક પેન માં ગેસ ચાલુ કર્યા વગર મેંદો, ઘી, દૂધ અને ખાંડ મિક્સ કરી લેવા.
૨. કોઈ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવું.
૩. હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરી ને ગરમ કરવા મૂકવું.
૪. મિશ્રણ ને ધીમા થી માધ્યમ તાપ ઉપર સતત હલાવતા ૧૫ થી ૨૦ મિનિટ જ્યાં સુધી જાડું ના થાય અને પેન થી છૂટું પડે ત્યાં સુધી હલાવવું
૫. હવે એક બટર પેપર પર ઘી લગાડી અને આ મિશ્રણ ને એની ઉપર પાતળું પાથરી દેવું.
૬. એક વેલણ પર ઘી ચોપડી ને મિશ્રણ ને વણી લેવું.
૭. હવે હલવા પર ઈલાયચી નો ભૂકો, બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી.
૮. હવે બીજું બટર પેપર મૂકી ને વેલણ થી વણી લેવું.
૯. આ હલવા ને ૨ કલાક સુકાય એટલે કાપી લેવો અને પછી એક રાત સુકાવવા દેવો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Bombay Ice Halwa Recipe - 3 Secret Tips | बॉम्बे आइस हलवा | Mahim Halwa Recipe | Diwali Sweet Recipe

Bombay Ice Halwa Recipe - 3 Secret Tips | बॉम्बे आइस हलवा | Mahim Halwa Recipe | Diwali Sweet Recipe

महाराष्ट्र का फेमस Bombay Ice Halwa परफेक्ट माप से - सिर्फ 3 चीजों से घर पर | Mahim Halwa Recipe

महाराष्ट्र का फेमस Bombay Ice Halwa परफेक्ट माप से - सिर्फ 3 चीजों से घर पर | Mahim Halwa Recipe

10 મિનિટ માં જલેબી - ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની નવી રીત | ગુજરાતી વાનગીઓ | Jalebi Banavani Rit

10 મિનિટ માં જલેબી - ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની નવી રીત | ગુજરાતી વાનગીઓ | Jalebi Banavani Rit

Best Bombay Karachi Halwa Recipe | CHEWY Stretchy Karachi Halwa From Corn Flour ! Festival Special

Best Bombay Karachi Halwa Recipe | CHEWY Stretchy Karachi Halwa From Corn Flour ! Festival Special

Khaman Banavani Rit /ગળે ડૂચો નહીં વળે એવા પરફેક્ટ માપ સાથે પોચા જાળીદાર ખમણ ઢોકળા ની રેસિપી

Khaman Banavani Rit /ગળે ડૂચો નહીં વળે એવા પરફેક્ટ માપ સાથે પોચા જાળીદાર ખમણ ઢોકળા ની રેસિપી

" ફક્ત ૧૦ મીનીટ મા ઓવન વગર "( કુકરમાં ) નાનખટાઈ બનાવવાની રીત || nank hatai recipe without oven

kesar peda recipe | પ્રસાદ માટે 10 મિનિટમાં બજારમાં મળે એવા કેસર પેંડા ઘરે બનાવો | pede | દૂધ પેંડા

kesar peda recipe | પ્રસાદ માટે 10 મિનિટમાં બજારમાં મળે એવા કેસર પેંડા ઘરે બનાવો | pede | દૂધ પેંડા

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

દુધી નો હલવો ભુલી જશો તેવા દુધી ના પેંડા-Bottle gourd peda recipe-mawa penda recipe-milk peda recpe|

દુધી નો હલવો ભુલી જશો તેવા દુધી ના પેંડા-Bottle gourd peda recipe-mawa penda recipe-milk peda recpe|

ના ચાસણી ના માવો ઘઉંના લોટના પેંડા | Wheat Atta Peda Recipe | Perfect Aate Ka Peda | By Mayuri Sodha

ના ચાસણી ના માવો ઘઉંના લોટના પેંડા | Wheat Atta Peda Recipe | Perfect Aate Ka Peda | By Mayuri Sodha

New sweet recipe | રાજકોટ મોરબી ની ખુબ જ પ્રખ્યાત Exotica sweet recipe | Expensive sweets recipes

New sweet recipe | રાજકોટ મોરબી ની ખુબ જ પ્રખ્યાત Exotica sweet recipe | Expensive sweets recipes

Ghee SOAN PAPDI Making Team Skills | How it's Made Soan Papdi Recipe | Indian Sweet Making Video

Ghee SOAN PAPDI Making Team Skills | How it's Made Soan Papdi Recipe | Indian Sweet Making Video

कैंडी बनाने का 1दम नया तरीका देख कर खुश हो जाओगे पहले नही बनाया होगा#howtomakerawmangocandy#mesaheli

कैंडी बनाने का 1दम नया तरीका देख कर खुश हो जाओगे पहले नही बनाया होगा#howtomakerawmangocandy#mesaheli

ЭТО ТАК Вкусно💯ОБАЛДЕННОЕ МОЛОКО По - ТАШКЕНТСКИ❗КИСЛЫЙ МОЛОКО - ДЕНЬГИ ДАЛЕКО❗

ЭТО ТАК Вкусно💯ОБАЛДЕННОЕ МОЛОКО По - ТАШКЕНТСКИ❗КИСЛЫЙ МОЛОКО - ДЕНЬГИ ДАЛЕКО❗

Bombay karachi halwa / KARACHI HALWA / Corn flour halwa recipe

Bombay karachi halwa / KARACHI HALWA / Corn flour halwa recipe

આમળા કેન્ડી સરળ રીતે સિક્રેટ મસાલા સાથે healty અને tasty amla candy recipe, amla candy banavani reet

આમળા કેન્ડી સરળ રીતે સિક્રેટ મસાલા સાથે healty અને tasty amla candy recipe, amla candy banavani reet

ઘરે જ બનાવી આખું વર્ષ સ્ટોર કરો ટામેટાંનો પાવડર | Tomatoes Powder Recipe | tasty recipes channel

ઘરે જ બનાવી આખું વર્ષ સ્ટોર કરો ટામેટાંનો પાવડર | Tomatoes Powder Recipe | tasty recipes channel

હોટેલ જેવું પનીર નું શાક બનાવની રીત નિકુંજ વસોયા દ્વારા  | Paneer Butter Masala | Panir Subji

હોટેલ જેવું પનીર નું શાક બનાવની રીત નિકુંજ વસોયા દ્વારા | Paneer Butter Masala | Panir Subji

No Fail Ice Halwa Recipe बॉम्बे की मशहूर आइस हलवा रेसिपी Mahim Halwa, Bombay Ice Halwa, Bombay Halwa

No Fail Ice Halwa Recipe बॉम्बे की मशहूर आइस हलवा रेसिपी Mahim Halwa, Bombay Ice Halwa, Bombay Halwa

आइसक्रीम बनाएं बिना क्रीम,बिना मिल्क पाउडर,बिना कस्टर्ड पाउडर।butter scotch ice cream recipe at home

आइसक्रीम बनाएं बिना क्रीम,बिना मिल्क पाउडर,बिना कस्टर्ड पाउडर।butter scotch ice cream recipe at home

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]