માંગરોળના શેપાગામે કામધેનુ ગૌશાળા મારફતે જન્માષ્ટમી અંતર્ગત ફરસાણ અને મીઠાઈનું મફત વિતરણ
Автор: DPNews Gujarati
Загружено: 2020-08-09
Просмотров: 98
Описание:
Hi Welcome To #DPNEWS AND Thanks For Watching
ABOUT VIDEO :
માંગરોળના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જન્માષ્ટમી અંતર્ગત ફરસાણ અને મીઠાઈનું મફત વિતરણ કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જિલ્લા પંચાયતના કો.સભ્ય અજિતભાઈ ચૌહાણના આર્થિક સહયોગથી મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને લઇ લોકડાઉન હતું જેને લઇ મધ્યમ વર્ગના લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ મધ્યમ વર્ગના લોકો પણ તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી કામધેનુ ગૌશાળા દ્વારા 150 થી વધુ પરિવારોને મીઠાઈ અને ફરસાણ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શેપા ગૌશાળા ખાતે આ કીટ વિતરણમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ સેજા ભાઈ કરમટા, મુળુભાઈ નંદાણીયા સહિત મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે કીટવિતરણ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારી ને લઇ આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યું હતું.
કાસીબ શમા
#DPNEWS #DPNEWSGUJARATI #DPNEWSLIVE #DPNEWSTV #DPNEWSBHARAT#DIVYAPARIKSHITNEWS
THANKS
DIVYAPARIKSHIT NEWS ( DP NEWS )
FACEBOOK : / dpnewsgujarati
YOUTUBE : / @dpnewsgujarati
Helo App - DP NEWS
Instagram- Dpnewsgujarati
WHATSAPP : https://goo.gl/FGMMS5
NOTE:
Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976,The Allowance Was Made For "Fair Use" For Purposes Such As Criticism,Comment,News Reporting,Teaching,Scholarship,And Research. Fair Use Is A Copyright Law That May Otherwise Be Infringing. Non-Profit Educational Or Personal Use tips
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: