Скачать
ખુશામત થી કઈ ના થાય જીવન બદલવા માટે હિંમત જોઈએ..
Автор: Suvichar Fact
Загружено: 2025-08-04
Просмотров: 64
Описание:
ખુશામતથી કંઈ ન થાય, જીવન બદલવા માટે હિંમત જોઈએ
જે લોકો હંમેશા પોતાની કિસ્મતને જ કોસે છે, એ લોકો મહેનત કરવાનું છોડી દે છે. નસીબ ત્યારે બદલાય જ્યારે તમે તમારી જાતને બદલવાની હિંમત કરો. એક પાકો ઇરાદો, એક મજબૂત નિર્ણય – અને રોજનું નાનું અમથું કામ પણ મોટી જિંદગી માટે પૂરતું છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, જો તમારામાં હિંમત હોય, તો કોઈ પણ રસ્તો છેલ્લો નથી હોતો. નસીબ લખાતું નથી – બનાવવું પડે છે.
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: