ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

ખેડૂત ઉમરમાં નાનો છે પણ હોશિયાર છે |વૈજ્ઞાનીક પદ્ધતિથી ચોળીની ખેતી || kanverji vadhaniya pinal seeds

Автор: Indian Farmer Gujarati

Загружено: 2025-01-29

Просмотров: 6821

Описание: FLOXA

FLOXA પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર અને બૂસ્ટર | ઓર્ગેનિક લિક્વિડ જૈવ ખાતર | શાકભાજી, ફૂલો, ફળો, જડીબુટ્ટીઓ, વૃદ્ધિ, ફૂલો અને ઉપજ વધારવા માટે | ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સ માટે ખાતર 500 ML
ચોળીના વિકાસ માટે બેસ્ટ પ્રોડક્ટ
🥫 https://amzn.to/4jMlIV9

https://amzn.to/417C57A

ખેડૂત ઉમરમાં નાનો છે પણ હોશિયાર છે |વૈજ્ઞાનીક પદ્ધતિથી ચોળીની ખેતી || kanverji vadhaniya pinal seeds

ભારતમાં ચોળીનું વાવેતર ૧.પ મીલીયન હેકટરમાં કરવામાં આવે છે જેમાંથી ૦.પ મીલીયન ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાત રાજયમાં ર૩૯પ૪ હેકટર વિસ્તારમાં ચોળીનું વાવેતર કરવામાં આવે છે જેમાંથી ર.૪૭ લાખ મે. ટન જેટલું ઉત્પાદન અને ૧૦.૩પ ટન/હે. ઉત્પાદકતા નોધાયેલ છે

ચોળીએ કઠોળ વર્ગનો અગત્યનો શાકભાજીનો પાક છે. આ પાકનું મૂળ વતન સેન્ટ્રલ આફ્રિકા માનવામાં આવે છે. તમામ કઠોળ પાકોમાં ચોળી અગ્રેસર છે કારણ કે તે પ્રોટીનની ઉણપનો પ્રશ્ન હલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી તેની ગણના '' વેજીટેબલ મીટ '' તરીકે કરવામાં આવે છે. તે મજબૂત સોટી મૂળતંત્ર ધરાવે છે. ખૂબ વરસાદને સહન કરવાની શકિત ધરાવે છે.ચોળીની લીલી કૂણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જયારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. લીલી શીંગોમાં પ્રોટીન અને ખનીજ તત્વો સારા પ્રમાણમાં હોય છે.

ગુજરાત રાજયમાં લગભગ બધા જ જિલ્લાઓમાં ચોળીનું વાવેતર વધતા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે.

‪@Indianfarmergujarati‬

#farming
#agriculture
#ખેડુતપુત્ર
#farm
#ખેડૂત
#farmer
#ચોળી
#ચોળીની ખેતી
#ઉત્તરગૂજરાતખેડૂત
#ભારતખેડૂત

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ખેડૂત ઉમરમાં નાનો છે પણ હોશિયાર છે |વૈજ્ઞાનીક પદ્ધતિથી ચોળીની ખેતી || kanverji vadhaniya pinal seeds

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

पत्ता गोभी की खेती कब और कैसे करें | Cabbage Farming | Patta Gobhi Ki Kheti Kab Aur Kaise Karen 2024

Dharti seeds NEW વેરાયટી DDGL-45 🔥|| અડધો વીઘા મા આટલો બધો ઉતારો || 99048 81314

बरसाती पत्ता गोभी की खेती | Barsati patta gobhi ki kheti | cabbage farming | पत्ता गोभी की खेती

Как сад площадью 1/8 акра кормит семью из 6 человек КРУГЛЫЙ ГОД!

સાબરકાંઠા જીલ્લાનુ એક એવુ ગામ છે કે જે વાલોળ નામની શાકભાજીમાંથી વધુ ઉત્પાદન મેળવે છે આ ગામમાં તમામ ખ

Зеленский бьёт тревогу / Экстренное обращение президента

Banaskanthaના આ ખેડૂત પાસેથી જ્યારે બધું છીનવાય ગયુ ત્યારે તેણે ક્રાંતિ લાવવાનું વિચાર્યું!| Jamawat

ઉનાળું ચોળીનું વૈજ્ઞાનીક પધ્ધતિથી ખેતી વિશે માહિતી |ચોળીમાં બમણું ઉત્પાદન કઈ રીતે લેવું જોવો વીડિયો

આજની કૃષિ માહીતી-ઉનાળું ચોળી ની વૈજ્ઞાનીક ખેતી પદ્ધતિ-choli ni kheti-cowpea farming-choli ki kheti

ખેડૂત ધારે તો શું ન કરી શકે....? 50 લાખ કરતાં વધુ શાકભાજી રોપાની સરકાર માન્ય નર્સરી.

ગુવાર | ખેતી |સંપૂર્ણ માહીતી એક | વિડીયો | vegetable Seed | Kheti | shree Ram Pesticides 

Понимание исчисления (для инженеров)

Понимание исчисления (для инженеров)

આખી દુનિયા ના બધા ફળ ના રોપ અહીંયા મળે | ૧૦૦ થી વધુ વેરાયટી

ખેતી કરવાનું આમની પાસેથી શીખવું જોઈએ || Kanvarji Vadhaniya || Biography || Good Talks

Onion Cultivation | રડાવતી ડુંગળીએ આ ખેડૂતને કર્યો ખુશ, મેળવશે 1 મહિનામાં 10 લાખ | #local18

ચોળી અને મરચાની આંતરપાક ખેતી વિશે માહિતી|| કનવરજી વધાણીયાની  પોતાની ચોળીની ખેતી વિશે માહિતી

Я БЫЛ В ШОКЕ! Дед поливал этим

Я БЫЛ В ШОКЕ! Дед поливал этим "молочком" и собирал ТОННЫ, пока другие сосали лапу!

શિયાળામાં (ઓફસિઝનમાં)ચોળી અને મરચાની આંતરપાક ખેતી 🤔! ગ્રોકવર દ્વારા ખેતી

મરચાના સારા ભાવ આપતી જાતનું વાવેતર અને સમયની પસંદગી #chillifarming

ચોળીની ખેતી || અડધા વિંઘામાં રોજની 30 કિલો || 7984337623 || #ચોળી ની દવા

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]