વગર જ્યુસર એ ફક્ત એક જ મિનિટ માં દાડમ નો રસ બનાવો | Pomegranate Juice at Home without juicer☺
Автор: Rinkal Pratik Vlogs
Загружено: 2025-07-08
Просмотров: 30
Описание:
ફક્ત એક જ મિનિટ માં દાડમ નો રસ બનાવો વગર જ્યુસર એ | Pomegranate Juice at Home without juicer☺
નમસ્તે મિત્રો!
આજના વીડિયોમાં અમે બતાવશું એકદમ સહેલું અને સ્વચ્છ રીતથી દાડમ નો રસ કેવી રીતે ઘેરેઘરે કાઢી શકાય.
🫗 વિડીયોમાં જુઓ:
✔️ બીના મશીન દાડમનો રસ કાઢવાનો ઘરગથ્થું ઉપાય
✔️ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત પધ્ધતિ
✔️ દાડમના આરોગ્ય લાભ અને ઉપયોગી ટીપ્સ
✔️ રસનો સાચો રંગ અને સ્વાદ જાળવી રાખવો
👉 આ વિડીયો જરૂરથી અંત સુધી જુઓ અને તમારા મિત્રો-પરિવાર સાથે શેર કરવાનું ના ભૂલતા!
👍 લાઈક કરો | 💬 કોમેન્ટ કરો | 📺 ચેનલ સબ્સ્ક્રાઈબ કરો
#DadamJuice #PomegranateJuice #KitchenTips #RinkalPratikVlogs #GujaratiVlog #HealthyJuiceRecipe #DailyVlog #FruitJuice
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: